Site icon

પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં(Bollywood) આવી ઘણી ફિલ્મો અને ગીતો આવ્યા છે, જેની ગણતરી એવરગ્રીન ની યાદીમાં થાય છે. તેમાંથી એક છે અભિનેતા આમિર ખાન(Aamir Khan) અને અભિનેત્રી કરિશ્મા કપૂરની(Karishma Kapoor) ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'. (Raja Hindustani)ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની વર્ષ 1996માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોને માત્ર આ ફિલ્મની વાર્તા(Film story) જ પસંદ નથી આવી પરંતુ 'રાજા હિન્દુસ્તાની'ના ગીતો પણ સુપરહિટ(superhit) થયા હતા. ફિલ્મની 'પરદેશી-પરદેશી' હજુ પણ ઘણા લોકોને પસંદ છે. આ ગીત આમિર ખાન અને અભિનેત્રી પ્રતિભા સિંહા (Pratibha Sinha)પર ફિલ્માવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

'પરદેશી-પરદેશી' ગીતમાં આ બંને કલાકારોની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી આમિર ખાન (Aamir Khan)સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(film industry) છવાયેલો રહ્યો, પરંતુ પ્રતિભા સિંહા હવે વિસ્મૃતિનું જીવન જીવવા અભિનેત્રી મજબૂર છે. તે ઘણા સમયથી એક્ટિંગની(Acting) દુનિયાથી દૂર છે. પ્રતિભા સિંહા હિન્દી સિનેમાની(Hindi cinema) દિગ્ગજ માલા સિંહાની પુત્રી (Mala Sinha daughter)છે. માલા સિન્હા પોતાના સમયની સુપરહિટ અભિનેત્રી હતી, પ્રતિભા પોતાની માતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કરી શકી નથી.

આ સમાચાર પણ વાંચો : શું બીજી વખત લગ્ન કરશે હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન- બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત

હવે તે ફિલ્મોથી દૂર છે. આટલું જ નહીં પ્રતિભા સિંહા મીડિયાના કેમેરા (media camera)સામે પણ આવતા નથી. તેમની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રતિભા સિન્હાનો લૂક ઘણો બદલાઈ ગયો છે. તેનું વજન પહેલાની સરખામણીમાં વધી (weight gain)ગયું છે. જોકે, પ્રતિભા સિંહાની સુંદરતા પહેલાની જેમ જ બરકરાર છે. તેણે ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' સિવાય 'દિવાના મસ્તાના', 'તુ ચોર મેં સિપાહી', ‘એક થા રાજા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version