Site icon

સલમાન ખાનના લાઈવ શોની ટુરમાં જેકલિન ફનાર્ન્ડિસનું પત્ત્તુ કટ, હવે તેની જગ્યાએ આ અભિનેત્રી  ગોઠવાઈ ગયાની ચર્ચા; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

સલમાન ખાન  છેલ્લા ઘણા વરસોથી વિદેશમાં પોતાના લાઇવ શોનું આયોજન કરે છે. જેમાં જેકલિન ફનાર્ન્ડિસ પણ ભાગ લેતી હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે જેકલિન હવે વિદેશમાં શોના આયોજનનો હિસ્સો બની શકશે નહીં. તેથી તેનું સ્થાન  ડેઝી શાહ લેશે તેવી ચર્ચા છે.  જાેકે ડેઝીનો સંપર્ક કરનાર સૂત્રને ડેઝીએ પોતે આ બાબતે કાંઇ જાણતી ન હોવાનું કહ્યું હતું. ભૂતકાળમાં ડેઝીએ સલમાન અને અન્યો સાથે લંડન, ન્યુઝીલેન્ડ, દુબઇ તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્થળોમાં પરફોર્મ કર્યું છે.  સલમાનની આ ઇવેન્ટ રિયાધ, સાઉદી અરેબિયામાં આ અઠવાડિયાના અંતમાં યોજાવાની છે. જેમાં આયુષ શર્મા, પ્રભુદેવા, સુનીલ ગ્રોવર, સાંઇ માંઝરેકર અને શિલ્પા શેટ્ટી તેમજ અન્યો ભાગ લેવાના છે. જેકલિન ફનાર્ન્ડિસને ઇડીએ એરપોર્ટ પર સફર કરતાં રોકી દીધી છે. તે સલમાનના શોમાં હિસ્સો લેવા માટે યુએઇ જવા નીકળી હતી. ત્યારે જેકલિનને દેશની બહાર જવા ર્‌ પર પ્રતિબંધ હોવાથી તેને એરપોર્ટ પર અટકાવામાં આવી હતી.

 

વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ, પહેલીવાર જોવા મળશે સાથે? જાણો વિગત

The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?
Aryan Khan Rumoured Girlfriend: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ના પ્રીમિયર માં છવાઈ લારિસા બોનેસી, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ એ લૂંટી લાઈમલાઈટ
The Bads Of Bollywood: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો અંબાણી પરિવાર, રાધિકા ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા ચાહકો ના દિલ
The Bads Of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં આર્યન ખાને કર્યું શાહરુખ માટે આવું કામ, પાછળ જોતી રહી ગઈ ગૌરી ખાન, જુઓ પિતા-પુત્ર ના પળ નો વિડીયો
Exit mobile version