Site icon

સારા અલી ખાને ચમચમાતા ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તેના કિલર લુકથી ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન (Sara Ali Khan)એક્ટિંગ સિવાય તેની ફેશન સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. હવે સારાએ તેની નવી તસવીરોની ઝલક બતાવી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ (glamorous)અને બોલ્ડ લાગી રહી છે. 

Join Our WhatsApp Community

સારા અલી ખાને લેટેસ્ટ ફોટોશૂટ (latest photoshoot)કરાવ્યું છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તસવીરોમાં સારા બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં(Black off shoulder dress) જોવા મળી રહી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

સારા અલી ખાને ન્યૂડ મેકઅપ (nude makeup)કર્યો છે અને તેના વાળ ખુલ્લા (open hair) રાખ્યા છે તેણે કેમેરા સામે પોતાના કિલર લુકથી ચાહકોના દિલમાં ગભરાટ પેદા કર્યો છે.

સારા અલી ખાને કરણ જોહરની બર્થડે પાર્ટીમાં (Karan Johar Birthday party)આ ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે ભાઈ ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim ali khan) પણ જોવા મળ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં સારા અલી ખાને વિકી કૌશલ(vicky kaushal) સાથે તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જો કે, ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેત્રી હેલી શાહે લોકોને કર્યા મંત્રમુગ્ધ, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

Mogambo Costume: મિસ્ટર ઇન્ડિયા માં મોગેમ્બો ના લુકને તૈયાર થવામાં લાગ્યા હતા આટલા દિવસ, અમરીશ પુરીના આ કોસ્ટ્યુમ માટે ખર્ચાયા 35,000
Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ
Diljit Dosanjh: દિલજીત દોસાંઝે ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઇતિહાસ, સિડની સ્ટેડિયમ માં આવું કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યો
Kantara Chapter 1: આ કારણ થી ઓટિટિ પર જલ્દી આવી રહી છે ‘કાંતારા: ચેપ્ટર 1’, મેકર્સે કર્યો ખુલાસો
Exit mobile version