Site icon

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

 

ઝી ટીવી પર વર્ષ 2009થી 2014 સુધી લગાતાર ટૉપ શોમાં પોતાનું સ્થાન બનાવી રાખનાર ધારાવાહિક પવિત્ર રિશતાની બીજી સિઝન જલદી લાવવાની વાત ચાલી રહી છે. આ ધારાવાહિકથી સુશાંત અને અંકિતા માનવ અને અર્ચનાના રૂપમાં ઘરે-ઘરે જાણીતાં બન્યાં હતાં. બે વર્ષ બાદ સુશાંતે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ફિલ્મોમાં કામ કરવા લાગ્યો હતો. હવે વર્ષો બાદ એક વાર ફરી માનવ અને અર્ચનાની જોડી પાછી આવી રહી છે. હવે દર્શકોનાં મનમાં બસ એક જ સવાલ છે કે હવે માનવનું પાત્ર કોણ નિભાવશે? મીડિયાના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂતના માનવના કિરદારમાં શાહિર શેખ નિભાવતો નજર આવી શકે છે. આ અગાઉ શાહિર શેખે મહાભારતમાં અર્જુનનું પાત્ર અને હાલ તે એરિકા ફર્નાન્ડીઝ સાથે કુછ રંગ પ્યાર કે ઐસે ભીની બીજી સિઝનમાં નજર આવી રહ્યો છે પવિત્ર રિશતાની બીજી સિઝનમાં અર્ચનાનું પાત્ર અંકિતા લોખંડે જ નિભાવશે.

સુશાંત સિંહની એક નહીં અનેક લવ સ્ટોરી અધૂરી રહી; આટલી અભિનેત્રીઓ સાથે હતું અફેર

શાહિર શેખના નામ પર હજી સુધી મેકર્સ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ તો એ જ માનવામાં  આવે છે કે શાહિર અને અંકિતા નવાં અર્ચના અને માનવ હશે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version