Site icon

બોલિવૂડ ની જેમ હવે ટેલિવિઝિન ઇન્ડસ્ટ્રી માં પણ ગૂંજશે લગ્નની શરણાઈ, ટીવી ની આ અભિનેત્રીઓ ટૂંક સમયમાં બનવા જઈ રહી છે દુલ્હન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

2021 નું વર્ષ વિદાય  લઇ રહ્યું છે અને 2022 દસ્તક આપવાનું છે. આવી સ્થિતિમાં, ઘણી ટીવી અભિનેત્રીઓ પણ પોતાનું ઘર વસાવવાના સપના જોઈ રહી છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જલ્દી લગ્ન કરી શકે છે.  

મૌની રોયઃ

ટીવી શો દેવોં કે દેવ મહાદેવ અને નાગિન દ્વારા પોતાની ઓળખ બનાવનાર મૌની રોય 2022માં લગ્ન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જાન્યુઆરી 2022માં તેના દુબઈ સ્થિત બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે છે.

અંકિતા લોખંડેઃ

ટીવી શો પવિત્ર રિશ્તાથી પ્રસિદ્ધિ મેળવનારી અંકિતા લોખંડે પણ ટૂંક સમયમાં સ્થાયી થવાના સમાચારને કારણે ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 12, 13, 14 ડિસેમ્બરના રોજ લગ્ન કરશે, જોકે અભિનેત્રીએ હજુ સુધી આ સમાચાર પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

શ્રદ્ધા આર્યા:

ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાને કુંડળી ભાગ્ય સિરિયલથી સફળતા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ મહિને એટલે કે 16 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં તેના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે.

દેવોલીના ભટ્ટાચારજીઃ

બિગ બોસ 13’ માં જોવા મળેલી દેવોલીનાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પણ સંકેત આપ્યો છે કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થયો છે અને તે 2022માં લગ્ન કરવાનું વિચારી રહી છે.

બોલિવૂડ ના આ સેલેબ્સ વાસ્તવિક જીવનમાં કરી ચૂક્યા છે ભૂતનો સામનો, તેમની આપવીતી વાંચી ને તમારા રુંવાડા ઉભા થઇ જશે

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version