300
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
06 ફ્રેબ્રુઆરી 2021
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્મોલ સ્ક્રીન ‘યુદ્ધ’થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી આહના કુમરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
આહના કુમરાએ ઘણી સોર્ટ ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે.
અભિનેત્રી આહના કુમરાએ તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને શેર કરતાંની સાથે જ આ તસવીરો વાયરલ થઇ ગઇ છે.
મલ્ટી કલરની બિકિનીમાં આહના ખુબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
આહના કુમરા અવાર નવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે જે તેના ચાહકો ને ખૂબ પસંદ આવે છે.
પેટ્રોલ-ડીઝલ સતત બીજા દિવસે મોંઘા થયા, જાણો આજનો ભાવ.
આ સેલિબ્રિટી પતિએ પત્નીને આપ્યો સો કરોડનો ફ્લેટ, પત્નીએ લેવાની ના પાડી. જાણો અનોખો કિસ્સો..
You Might Be Interested In