Site icon

Aamir Khan Pahalgam Terror Attack:પહલગામ હુમલા બાદ આમિર ખાને લીધો મહત્વ નો નિર્ણય, સિતારે જમીન પર સાથે છે ખાસ સંબંધ

Aamir Khan Pahalgam Terror Attack: આમિર ખાન ની ફિલ્મ ‘તારે જમીન પર’ ના સિક્વલ ‘સિતારે જમીન પર’ ના ટ્રેલર લોન્ચની તારીખ આગળ ધકેલાઈ છે

aamir khan biggest decision postpone sitaare zameen par trailer launch event due to pahalgam terror attack

aamir khan biggest decision postpone sitaare zameen par trailer launch event due to pahalgam terror attack

News Continuous Bureau | Mumbai

Aamir Khan Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાની દુખદ ઘટના પછી, બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન એ એક મોટો નિર્ણય લીધો છે. 2007ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તારે જમીન પર’ના સિક્વલ ‘સિતારે જમીન પર’ના ટ્રેલર લોન્ચની તારીખ હવે આગળ ધકેલવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ravi Kishan On Working With Madhuri Dixit: લાપતા લેડીઝ બાદ ચમકી રવિ કિશન ની કિસ્મત, બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી સાથે કરશે કામ

‘સિતારે જમીન પર’ ટ્રેલર લોન્ચ મુલતવી

આમિર ખાન અને તેમની ટીમે ‘પહલગામ’ની દુખદ ઘટના અને દેશભરમાં શોકના માહોલને ધ્યાનમાં રાખીને ટ્રેલર લોન્ચની તારીખ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન આર. એસ. પ્રસન્ના કરશે.


આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની યાત્રા દર્શાવે છે, જે બાળકો સાથે મળીને દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને પોતાની ખામીઓનો સામનો કરે છે. આમિર ખાનના મતે, આ ફિલ્મની ઇમોશનલ યાત્રા દર્શકોને ‘તારે જમીન પર’ જેવી જ અસર કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version