Site icon

Aamir khan: દીકરી ઇરા ખાન ની સંગીત સેરેમની માં મસ્તી કી પાઠશાલા પર ખુબ નાચ્યો આમિર ખાન, પછી બીજું ગીત વાગતા ડીજે સાથે કર્યું આવું કામ, અંદર નો વિડીયો થયો વાયરલ

Aamir khan:આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે ના લગ્ન ઉદયપુર માં ધામધૂમ થી કરવામાં આવ્યા હતા. આ સમારોહ ના ઘણા ફોટા અને વિડીયો સામે આવ્યા હતા. હવે આમિર ખાન નો એક અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના ગીત મસ્તી કી પાઠશાલા પર ડાન્સ કરી રહ્યો છે.

aamir khan dance on masti ki pathshala in ira and nupur sangeet ceremony

aamir khan dance on masti ki pathshala in ira and nupur sangeet ceremony

News Continuous Bureau | Mumbai 

Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા એ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે ઉદયપુર માં શાહી અંદાજ માં લગ્ન કરી લીધા છે. આ ભવ્ય લગ્ન ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હવે આમિર ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો છે જેમાં આમિર ખાન તેના ગીત મસ્તી કી પાઠશાલા પર હુકઅપ સ્ટેપ કરી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

આમિર ખાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આમિર ખાન તેની દીકરી ઇરા ખાન અને અન્ય મહેમાનો સાથે તેના ગીત મસ્તી કી પાઠશાલા પર ડાન્સ કરી રહ્યો છે.ત્યારબાદ ડીજે ડીજે આમિર ખાનનું ગીત ‘પાપા કહેતે હૈં’ વગાડે છે. આ સાંભળીને આમિર તેની પાસે દોડે છે અને તેને ગળે લગાવતો જોવા મળે છે. 


આમિર ખાન ના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : 12th fail: 12 મી ફેલ માં પોતાના પાત્ર શ્રદ્ધા ને મળી રહેલા પ્રેમ બદલ મેધા શંકરે આ રીતે માન્યો ચાહકો નો આભાર,વિડીયો શેર કરી કહી આ વાત

 

Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Shah Rukh Khan Film Festival: શાહરુખ ખાને તેના જન્મદિવસ પહેલા ફેન્સ ને આપી મોટી ભેટ, જાણો કિંગ ખાન ની શું છે યોજના
Exit mobile version