Site icon

Aamir Khan In Coolie: ‘કુલી’ માં આમિર ખાન ની થઇ એન્ટ્રી, રજનીકાંત ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

Aamir Khan In Coolie: 14 ઓગસ્ટે રિલીઝ થનારી 'કુલી'માં રજનીકાંતના જૂના મિત્ર તરીકે આમિર ખાન ની એન્ટ્રી થઇ છે.રિપોર્ટ મુજબ ફિલ્મ ના ક્લાઈમેક્સમાં 15 મિનિટ નું એક્શન જોવા મળશે.

Aamir Khan Plays Key Role in Rajinikanth's 'Coolie', Intense Climax Face-Off Revealed

Aamir Khan Plays Key Role in Rajinikanth's 'Coolie', Intense Climax Face-Off Revealed

News Continuous Bureau | Mumbai

Aamir Khan In Coolie: રજનીકાંત (Rajinikanth)ની આગામી ફિલ્મ ‘કુલી’ (Coolie) 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બોલીવૂડથી આમિર ખાન (Aamir Khan), ટેલુગુ સિનેમાથી નાગાર્જુન (Nagarjuna), કન્નડથી ઉપેન્દ્ર રાવ અને મલયાલમથી સૌબિન શાહિર જેવા કલાકારો જોવા મળશે. આમિર ફિલ્મમાં રજનીકાંતના જૂના મિત્ર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ ઇવેન્ટમાં જુનિયર એનટીઆર ને મળવા ઉત્સુક ફેન સાથે બની આવી ઘટના,ગભરાઈ ગયો સાઉથ સુપરસ્ટાર, વીડિયો થયો વાયરલ

1990ના દાયકાની તસ્કરીની પૃષ્ઠભૂમિ

ફિલ્મની વાર્તા 1990ના દાયકાની સોનાની તસ્કરી (Gold Smuggling)ની આસપાસ ઘૂમે છે. રજનીકાંત ‘દેવા’ નામના ભૂતપૂર્વ તસ્કર તરીકે જોવા મળશે, જે પોતાની જૂની ટીમને ફરીથી એકત્રિત કરીને તાકાત પાછી મેળવવા ઈચ્છે છે. આમિર નું પાત્ર મુંબઈથી જોડાયેલું છે જે વાર્તામાં મહત્વપૂર્ણ વળાંકો લાવે છે.રિપોર્ટ મુજબ ફિલ્મના ક્લાઈમેક્સમાં રજનીકાંત અને આમિર વચ્ચે લગભગ 15 મિનિટનું ધમાકેદાર એક્શન સીન (Action Scene) છે. આ સીન નાહરગઢ અને સાંભર (Jaipur)માં ફિલ્માવવામાં આવ્યો છે. આમિરે 7 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું જેમાં નોર્મલ અને એક્શન સીન બંને સામેલ હતા.


નાગાર્જુન ફિલ્મમાં અંગ તસ્કરી (Organ Trafficking)ના રેકેટના મુખ્ય તરીકે જોવા મળશે. તેમનો પાત્ર ખૂબ જ ચતુર અને ખતરનાક છે. રજનીકાંતનો ટક્કર માત્ર આમિર સાથે નહીં, પણ નાગાર્જુન સાથે પણ જોવા મળશે. આ ફિલ્મમાં દરેક પાત્રની પોતાની અલગ અસર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version