Site icon

Aamir khan: શું આવી રહી છે દંગલ 2? આમિર ખાન ની આ એક હરકત એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

Aamir khan: આમિર ખાન ની ફિલ્મ દંગલ એ ફોગાટ બહેનો પર બની હતી. હવે લોકો દંગલ 2 ની માંગ કરી રહ્યા છે તેવામાં આમિર ખાન ની આ એક હરકત એ લોકો નો ઉત્સાહ વધાર્યો છે.

aamir khan video calls vinesh phogat

aamir khan video calls vinesh phogat

News Continuous Bureau | Mumbai

 Aamir khan: આમિર ખાન ની ફિલ્મ દંગલ એ ફોગાટ બહેનો પર બની હતી. આ ફિલ્મ ગીતા અને બબીતા ફોગાટ પર હતી. હવે લોકો વિનેશ ફોગાટ ના જીવન પર આધારિત એક ફિલ્મ બને તેવી માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દંગલ 2 ટ્રેન્ડ પણ થયું હતું.આ બધાની વચ્ચે આમિર ખાન ની આ એક હરકત એ લોકો નો ઉત્સાહ વધાર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bad newz: થિયેટર બાદ હવે ઓટીટી પર એક ટ્વીસ્ટ સાથે રિલીઝ થઇ બેડ ન્યુઝ, જાણો ક્યાં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

આમિર ખાન એ વિનેશ ફોગાટ સાથે કરી વાત 

બોલિવૂડ ના મિસ્ટર પરફેક્ટનિશ ગણાતા આમિર એ રેસલર વિનેશ ફોગાટ સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો સામે આવ્યા બાદ દંગલ 2 ની ચર્ચા એ જોર પકડ્યું છે. દંગલના ચાહકો આમિર અને વિનેશ ફોગાટના વીડિયો કૉલની તસવીરો જોઈને ઉત્સાહિત છે.


આ તસવીરો માં આમિર ખાન સાથે વાત કરતી વખતે વિનેશ ખુબ ખુશ જોવા મળી હતી. લોકો આ તસવીર જોયા બાદ દંગલ 2 ની માંગ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version