આશકા ગોરાડિયા તેમજ તેમના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આશકાએ આ માહિતી તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પતિ-પત્ની બંને એ પોતાની જાતને ક્વોરન્ટીન કર્યા છે.
હાલ તેઓ ગોવામાં છે અને સારવાર લઇ રહ્યા છે.
ટેલિવિઝન જગતની સંસ્કારી બહુ ડોનલ બિષ્ટએ શેર કરી બોલ્ડ તસવીરો, સ્વિમિંગપુલમાં સનબાથ લેતી આવી નજર