Site icon

Aashram 3 Part 2 Trailer: ખુલી રહ્યા છે બાબા નિરાલા ના આશ્રમ ના દ્વાર, ત્રીજી સીઝન ના પાર્ટ ર નું દમદાર ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો બોબી દેઓલ ની સિરીઝ

Aashram 3 Part 2 Trailer: આશ્રમ સિરીઝ એ બોબી દેઓલ ના નસીબ આડે થી પાંદડું ખસેડી દીધું હતું. આ સિરીઝ ની અત્યારસુધી 3 સીઝન આવી ચુકી છે હવે આશ્રમ 3 ના બીજા પાર્ટ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે સાથે જ સિરીઝ ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

aashram season 3 part 2 trailer out know when to watch bobby deol series

aashram season 3 part 2 trailer out know when to watch bobby deol series

News Continuous Bureau | Mumbai

Aashram 3 Part 2 Trailer: આશ્રમ સિરીઝ એ બોબી દેઓલ ના નસીબ આડે થી પાંદડું ખસેડી દીધું હતું.આશ્રમ માં બોબી દેઓલ એ બાબા નિરાલા ની ભૂમિકા ભજવી હતી.આ સિરીઝ ની અત્યારસુધી 3 સીઝન આવી ચુકી છે હવે આશ્રમ 3 ના બીજા પાર્ટ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે સાથે જ સિરીઝ ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia Row : સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા ને લગાવી ફટકાર, કહ્યું દિમાગમાં ગંદકી ભરી… સાથે ધરપકડમાંથી રાહત આપી, પણ મૂકી આ શરતો.

આશ્રમ 3 ના બીજા ભાગ નું ટ્રેલર 

આશ્રમ 3 ના બીજા ભાગ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 18 સેકન્ડનું ટ્રેલર એમેઝોન એમએક્સ પ્લેયર પર રિલીઝ કરવામાં આવ્યું છે.જે તેની જૂની વાર્તા ને આગળ લઇ જતી જોવા મળશે. પમ્મી બાબા નિરાલા સાથે પોતાનો બદલો લેવું બદનામ આશ્રમ માં પરત આવી છે. પમ્મી માટે આશ્રમ ના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. હવે આગળ શું થવાનું છે એ તો સિરીઝ જોયા પછી જ ખબર પડશે. આ વેબ સિરીઝ 27 ફેબ્રુઆરી 2025 ના રોજ MX Player પર રિલીઝ થશે.


 

પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ માં બોબી દેઓલ ઉપરાંત, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, ત્રિધા ચૌધરી, દર્શન કુમાર, વિક્રમ કોચર, અનુપ્રિયા ગોએન્કા, રાજીવ સિદ્ધાર્થ અને એશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version