Abhishek bachchan: પાપારાઝી ને જોઈ અભિષેક બચ્ચને આપ્યું એવું રિએક્શન કે થઇ માતા જયા બચ્ચન સાથે તેની તુલના

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તેવામાં અભિષેક નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને કારણે તેને ટ્રોલર્સ નો સામનો કરવો પડી રહ્યો છે.

by Zalak Parikh
abhishek bachchan annoyed on paparazzi people trolled him badly

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે.તાજેતર માં અભિષેક ને મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી એ સ્પોટ કર્યો હતો.પાપારાઝી એ અભિષેક ને પોતાના કેમેરા માં કેદ કરવા તેનો પીછો કરવા લાગ્યા. આ જોઈને અભિષેક થોડો ચિડાઈ ગયો અને તેણે પાપારાઝી ને  દૂર રહેવા કહ્યું.અભિષેક નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra karva chauth: કરવા ચોથ ના દિવસે પતિ નિક જોનાસ એ પ્રિયંકા ચોપરા ને આપી એવી ગિફ્ટ કે શરમાઈ ગઈ દેસી ગર્લ

અભિષેક બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બ્લ્યુ સ્વેટ ટી શર્ટ અને બેજ કલર ના ટ્રાઉઝર માં મુંબઈ એરપોર્ટ ની બહાર આવતો જોવા મળી રહ્યો છે. અભિષેક ને જોતા પાપારાઝી એ અભિષેક ને પોતાના કેમેરા માં કેદ કરવા તેનો પીછો કરવા લાગ્યા.શરૂઆત માં અભિષેક એકદમ શાંત રહ્યો પરંતુ ત્યારબાદ અભિષેક થી પાપારાઝી ને તેનો પીછો કરવો પસંદ ના આવ્યું અને તે થોડો ચિડાઈ ને પાપારાઝી ને કહ્યું, ‘બસ ભૈયા હવે બહુ થયું ધન્યવાદ’. 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


અભિષેક ના આ વિડીયો પર લોકો તેની સરખામણી તેની માતા જયા બચ્ચન સાથે કરી રહ્યા છે..એક યુઝરે લખ્યું, ‘જયા બચ્ચન પાર્ટ 2, બીજા એકે લખ્યું, ‘અભિષેક માં તેની માતા ના સંસ્કાર છે.’ આ રીતે ઘણા તેને ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More