Shraddha kapoor: શ્રદ્ધા કપૂર એ તેના ફેન્સ સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે સ્ત્રી 2 ફેમ અભિનેત્રી ના વખાણ, જુઓ વિડીયો

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.તાજેતર માં શ્રદ્ધા ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાંથી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.

by Zalak Parikh
shraddha kapoor wins over internet her sweet gesture fans

News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.શ્રદ્ધા તેના અભિનય ઉપરાંત તેની સાદગી અને ઉદારતા માટે પણ જાણીતી છે. જેનું ઉદાહરણ તાજેતર માં સામે આવેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે. તાજેતર માં શ્રદ્ધા ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાંથી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan son: અબરામ ખાન ને પાપારાઝી એ શાહરુખ ખાન ને લઈને કહી આવી વાત, કિંગ ખાન ના દીકરા નું રિએક્શન થયું વાયરલ

શ્રદ્ધા કપૂર ના થયા વખાણ 

શ્રદ્ધા કપૂર  નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્રદ્ધા બ્લુ ટ્રાઉઝર અને કોટ માં એરપોર્ટ ની અંદર જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેને તેના ચાહકો ને નારાજ ના કરતા તેમની સાથે હસતા હસતા સેલ્ફી લીધી હતી. શ્રદ્ધા નો આ વિડીયો જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


શ્રદ્ધા ના વખાણ કરતા એક યુઝરે લખ્યું, ‘શ્રદ્ધા બહુ નમ્ર છે!, બીજા એકે લખ્યું, ‘તે ખૂબ જ ખાસ છે’, અન્ય એકે લખ્યું, ‘કવિન’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More