Site icon

Abhishek bachchan birthday: ફિલ્મો માં બહુ સક્રિય ના હોવા છતાં કરોડો ની કમાણી કરે છે અભિષેક બચ્ચન, જાણો જુનિયર બી ની નેટ વર્થ વિશે

Abhishek bachchan birthday: અભિષેક બચ્ચન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિષેક બચ્ચન એ બોલિવૂડ ને બહુ ઓછી સફળ ફિલ્મો આપી છે. ફિલ્મો માં વધુ સક્રિય ના હોવા છતાં પણ અભિષેક કરોડો ની સંપત્તિ નો માલિક છે.

abhishek bachchan birthday special know actor net worth

abhishek bachchan birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan birthday: અભિષેક બચ્ચન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.અભિષેક બચ્ચન એ બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો દીકરો છે. અભિષેક બચ્ચને વર્ષ 2000 માં આવેલી રેફ્યુજી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ કર્યો નહોતો. અભિષેક બચ્ચન એ બોલિવૂડ ને બહુ ઓછી સફળ ફિલ્મો આપી છે. ફિલ્મો માં વધુ સક્રિય ના હોવા છતાં પણ અભિષેક કરોડો ની સંપત્તિ નો માલિક છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Udit Narayan and Guru Randhawa: ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો ઉદિત નારાયણ, દિગ્ગ્જ ગાયક બાદ હવે ગુરુ રંધાવા નો કિસિંગ વિડીયો થયો વાયરલ

અભિષેક બચ્ચન ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન 280 કરોડ રૂપિયાની સંપત્તિ નો માલિક છે. ફિલ્મો ઉપરાંત અભિષેક બચ્ચન બ્રાન્ડ્સ અને જાહેરાતો દ્વારા પણ ઘણી કમાણી કરે છે. અભિષેક બચ્ચન પ્રોપર્ટી માં રોકાણ કરીને પણ કમાણી કરે છે. અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઇઝી ટીમ જયપુર પિંક પેન્થર્સનો માલિક પણ છે અને હવે તેના નેતૃત્વમાં એબી કોર્પ નામ નું પ્રોડક્શન હાઉસ પણ છે.આ ઉપરાંત અભિષેક બચ્ચન પાસે ઘણી મોંઘી ગાડી નું કલેક્શન પણ છે. 


અભિષેક બચ્ચન એ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. બંને ને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version