Site icon

Abhishek-Aishwarya: શું ખરેખર અભિષેક અને ઐશ્વર્યા થઇ ગયા છે અલગ? અભિનેતા એ સોશિયલ મીડિયા પર કર્યું એવું કામ કે આ અફવા ને મળી હવા

Abhishek-Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી. કપલ રાધિકા અને અનંત ના લગ્ન માં અલગ અલગ આવ્યા બાદ તેમના અલગ થવાના સમાચારે જોર પકડ્યું હતું પરંતુ હવે અભિષેક એ સોશિયલ મીડિયા પર એવું કામ કર્યું છે કે આ જોતા એવું બંને અલગ થઇ ગયા છે.

abhishek bachchan likes divorce post amid separation rumors with aishwarya

abhishek bachchan likes divorce post amid separation rumors with aishwarya

News Continuous Bureau | Mumbai

Abhishek-Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા બોલિવૂડ નું પાવર કપલ છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી બંને ના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી. કપલ રાધિકા અને અનંત ના લગ્ન માં અલગ અલગ આવ્યા બાદ તેમના અલગ થવાના સમાચારે જોર પકડ્યું હતું પરંતુ હવે અભિષેક એ સોશિયલ મીડિયા પર એવું કામ કર્યું છે કે આ જોતા એવું બંને અલગ થઇ ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Katrina kaif birthday: કરોડો ની સંપત્તિ ની માલિક છે કેટરીના કૈફ, માત્ર ફિલ્મો જ નહીં અહીં થી પણ મબલખ કમાણી કરે છે વિકી કૌશલ ની પત્ની

અભિષેક બચ્ચને છૂટાછેડા ની પોસ્ટ ને કર્યું લાઈક 

વાત એમ છે કે અભિષેક બચ્ચને એક પત્રકાર ની છૂટાછેડા સંબંધિત એક પોસ્ટ ને લાઈક કરી હતી. આ પત્રકારે તેની પોસ્ટ માં લખ્યું હતું કે, ‘છૂટાછેડા કોઈ માટે સરળ નથી. સુખી કુટુંબ કોને ન જોઈએ? કોણ તેમની વૃદ્ધાવસ્થા તેમના દંપતિ સાથે પસાર કરવા માંગતું નથી? પરંતુ હંમેશા એવું નથી બનતું કે તમે જે ઈચ્છો તે થાય. પરંતુ જ્યારે લોકો દાયકાઓ સાથે રહ્યા પછી અલગ થઈ જાય છે, જ્યારે તેઓ તેમના જીવનનો મોટો ભાગ નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર આધાર રાખીને વિતાવે છે, ત્યારે તેઓ કેવી રીતે સામનો કરે છે? શું તેઓને છૂટાછેડા તરફ પ્રેરિત કરે છે અને તેઓ કયા પડકારોનો સામનો કરે છે? આ વાર્તા આ પ્રશ્નોના ઊંડાણમાં ઊંડે સુધી ગૂંચવણ કરે છે.’


અભિષેકની આ પોસ્ટ લાઈક થતાં જ તેના અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર ને હવા મળી હતી. તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન 20 એપ્રિલ 2007 માં થયા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version