Site icon

Abhishek bachchan and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ની વચ્ચે વાયરલ થયો આ વિડીયો, જુનિયર બી એ ખોલી હતી તેની માતા અને તેની પત્ની વચ્ચે ના સંબંધ ની પોલ

Abhishek bachchan and Aishwarya rai: અભિષેક એ જ્યારથી એક છૂટાછેડા ની પોસ્ટ ને લાઈક કરી ત્યારથી તેના અને ઐશ્વર્યા ના અલગ થવાની અફવા એ જોર પકડ્યું છે તેવામાં અભિષેક બચ્ચન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની માતા અને તેની પત્ની વચ્ચે ના સંબંધ ની પોલ ખોલતો જોવા મળી રહ્યો છે.

abhishek bachchan old video goes viral amid his and aishwarya divorce rumors

abhishek bachchan old video goes viral amid his and aishwarya divorce rumors

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan and Aishwarya rai: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડ નું પાવર કપલ છે છેલ્લા ઘણા સમય થી બંને ના અલગ થવાના સમાચાર ચાલી રહ્યા છે પરંતુ આ સમાચાર ને હવા ત્યારે મળી જયારે અભિષેક બચ્ચને એક છૂટાછેડા ની પોસ્ટ ને લાઈક કરી. ત્યારથી તેના અને ઐશ્વર્યા ના અલગ થવાની અફવા એ જોર પકડ્યું છે તેવામાં અભિષેક બચ્ચન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની માતા અને તેની પત્ની વચ્ચે ના સંબંધ ની પોલ ખોલતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hrithik roshan and saba azad: શું અનંત અને રાધિકા બાદ હવે રિતિક રોશન અને સબા આઝાદ બંધાશે લગ્ન ના બંધન માં? અભિનેત્રી ની એક પોસ્ટ એ વધાર્યો લોકો નો ઉત્સાહ

અભિષેક બચ્ચન નો વાયરલ વિડીયો 

અભિષેક બચ્ચન નો આ વિડીયો કોફી વિથ કરણ નો છે જેમાં તે તેની પત્ની ઐશ્વર્યા સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન કરણે અભિષેક ને પૂછ્યું, ‘શું તને ક્યારેય એવું લાગે છે કે તમે તમારા જીવનમાં ત્રણ મહિલાઓ વચ્ચે ફસાઈ ગયા છો?’ કેમકે તમારી પાસે જયા આંટી છે જેમાં તમે આંખોના તારા છો, શ્વેતા બચ્ચન માટે જીવન છે અને હવે તમારા જીવનમાં બીજી સ્ત્રી છે. શું તમે ક્યારેય આ મહિલાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો અભિનય કરવાની જરૂર અનુભવી છે? 


કરણ ના આ સવાલ નો જવાબ આપતા અભિષેક બચ્ચને કહ્યું, ‘હા, મને લાગે છે કે આનો શ્રેય સંપૂર્ણપણે છોકરીઓને આપવો જોઈએ. તે પણ કામ કરે છે કે માતા અને તે (ઐશ્વર્યા) ખૂબ નજીક છે. તેઓ દરેક વસ્તુ વિશે વાત કરે છે. જ્યારે કોઈ સ્ત્રી તેના પતિના ઘરે પહેલીવાર આવે છે, ત્યારે તેને સ્વાભાવિક રીતે જ થોડું અજીબ લાગે છે. મને લાગે છે કે જો કોઈ ખરેખર તે વસ્તુને સમાપ્ત કરી શકે છે, તો તે અન્ય કોઈ નહીં પણ તેની સાસુ છે.’ આમ અભિષેક એ ઐશ્વર્યા અને જયા બચ્ચન વચ્ચે સારું બોન્ડિંગ છે તે જણાવ્યું હતું. હજુ પણ બંને વચ્ચેનો આ બોન્ડ અકબંધ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.તમને દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા એ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version