Site icon

Abhishek Bachchan: આ કારણ થી અભિષેક બચ્ચન મીડિયા સામે આપતો નથી સફાઈ, અભિનેતા એ કર્યો ખુલાસો

Abhishek Bachchan: અભિષેક બચ્ચને ‘કાલીધર લાપતા’ના પ્રમોશન દરમિયાન પોતાના છૂટાછેડા ની અફવાઓ અને નેગેટિવ ન્યૂઝ પર આપ્યો જવાબ

Abhishek Bachchan Opens Up on Divorce Rumors and Negative News

Abhishek Bachchan Opens Up on Divorce Rumors and Negative News

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન એ પહેલીવાર પોતાના અને ઐશ્વર્યા રાય ના છૂટાછેડા ની અફવાઓ પર ખુલાસો કર્યો છે. ‘કાલીધર લાપતા’  ના પ્રમોશન દરમિયાન તેણે કહ્યું કે હવે તેને નેગેટિવ ન્યૂઝથી અસર થાય છે કારણ કે હવે તેનો પરિવાર છે. તેણે કહ્યું કે “તમે મારી જિંદગી જીવી નથી રહ્યા, તમને ખબર નથી કે આ બધું વાંચીને કેવું લાગે છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો આમિર ખાન, બોલિવૂડ ના આ બે સુપરસ્ટાર એ આપ્યો સાથ

“હવે આ વાતો દુખ આપે છે”- અભિષેક બચ્ચન 

અભિષેકે એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં કહ્યું કે પહેલાં તેમને શું લખાય છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો, પણ હવે પરિવારમાંથી કોઈને દુખ થાય તો તેમને પણ દુખ થાય છે. “જ્યારે તમારો પરિવાર હોય ત્યારે આ વાતો અસર કરે છે,” એમ તેણે કહ્યું. અભિષેકે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો નામ વગર કંઈ પણ લખી દે છે. “જો અમે કંઈ સ્પષ્ટ પણ કરીએ, તો લોકો તેનો પણ ખોટો અર્થ કાઢે છે. કારણ કે નેગેટિવ ન્યૂઝ વધુ વેચાય છે,” એમ તેણે ઉમેર્યું.


અભિષેકની આગામી ફિલ્મ ‘કાલીધર લાપતા’ Zee5 પર 4 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તે એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે મેમોરી લોસ  અને એકલતા સાથે સંઘર્ષ કરે છે. ફિલ્મમાં તેની સાથે મોહમ્મદ જીશાન અય્યૂબ અને બાળ કલાકાર દૈવિક ભગેલા પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sooraj Barjatya Daughter Reception: બરજાત્યાના આંગણે સિતારાઓની રેલમછેલ! દીકરીના રિસેપ્શનમાં સલમાન-આમિરની એન્ટ્રીએ લૂંટી લીધી લાઈમલાઈટ.
Khosla Ka Ghosla 2 Announcement: ૨૦ વર્ષ પછી ખુલશે ‘ખોસલા કા ઘોસલા’નું તાળું! અનુપમ ખેર અને બોમન ઈરાનીની જોડી ફરી આમને-સામને, સિક્વલની સત્તાવાર જાહેરાત.
Deepika Padukone : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષના કારણે દીપિકા પાદુકોણનો પેરિસ પ્રવાસ કેન્સલ, ફેશન વીકમાં ગેરહાજર રહેતા સોશિયલ મીડિયા પર ચર્ચા
Flipperachi India Tour Cancelled: ફ્લિપેરાચીનો બેંગલુરુ શો રદ થતા ચાહકો નિરાશ, જાણો કેમ વાયરલ સિંગરે છેલ્લી ઘડીએ લીધો આ નિર્ણય
Exit mobile version