227
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
જાહ્નવી કપૂરે પોતાની માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી દરિયા કિનારે બોલ્ડ અંદાજ માં પોઝ આપતી નજર આવી રહી છે.
જાહ્નવી કપૂરે આ ફોટો શેર કરીને કૈપ્શનમાં લખ્યું કે, `Iridescence` એટલેકે, સતરંગીપણું. સ્વિમશૂટમાં દરિયાની નજીક ઈંદ્રધનુષી રંગો સાથે જાહ્નવીના જલવા જોવા જેવા છે.
ટીવીની 'સંસ્કારી વહુ' જસ્મિન ભસીનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ હોરર કોમેડી ડ્રામા હતી. જેમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, કોવિડના વધતા સંક્રમણને કારણે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળી શકી નહોંતી. પણ દર્શકોએ જાહ્વવીના કામના વખાણ કર્યા હતાં.
You Might Be Interested In