235
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી કરિશ્મા તન્ના(Karishma Tanna) આ દિવસોમાં પતિ સાથે ફ્રાન્સ(france) માં વેકેશન માણી રહી છે. અભિનેત્રી ત્યાંથી સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેની કેટલીક તસવીરો(photo share) શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં કરિશ્મા તન્ના વ્હાઈટ કલરના મોનોકીની ટોપ (White monokini top)માં જોવા મળી રહી છે. તેની સાથે તેને બ્લુ કલર ની શોર્ટ્સ (blue short)પહેરી છે. તસવીરો માં જોઈ શકાય છે કે અભિનેત્રી એ મોનોકીની ટોપ સાથે સફેદ કલર નું શર્ટ(white shirt) કેરી કર્યું છે.

અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા(open hair) છે. મિનિમલ મેકઅપ માં કરિશ્મા ખુબ જ સુંદર લાગી રહી છે.
આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહ બાદ હવે બિગ બોસ ના આ સ્પર્ધકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In