News Continuous Bureau | Mumbai
અભિનેત્રી શ્રેયા ધનવંતરી વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'માં (The family man)ઝોયાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. શ્રેયા રિયલ લાઈફમાં એકદમ અલગ છે અને તેની બોલ્ડ સ્ટાઈલ(bold style) માટે જાણીતી છે. તે આ દિવસોમાં રજાઓ મનાવી રહી છે અને સોશિયલ મીડિયા પર સતત તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
શ્રેયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેના ફોટા શેર કર્યા છે જેમાં તે મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં શ્રેયા પિંક કલરની મોનોકીની(pink monokini) પહેરીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે.
આ ફોટોઝમાં તે તેના ટોન્ડ બોડીને (toned body)ફ્લોન્ટ કરી રહી છે.
શ્રેયાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2009માં તેલુગુ ફિલ્મ(Telugu film) ‘જોશ’થી કરી હતી.આ પછી, વર્ષ 2019 માં, તેણે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘વ્હાય ચીટ ઇન્ડિયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કર્યું.હાલમાં જ આવેલી વેબ સિરીઝ ‘સ્કેમ-1992’ માં પત્રકાર સુચેતા દલાલ(Sucheta Dalal) ની ભૂમિકા ભજવી ને તે લોકપ્રિય બની ગઈ.
શ્રેયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ(instagrram followers) પર તેના લગભગ 5.5 લાખ ફોલોઅર્સ છે.
આ સમાચાર પણ વાંચો : નાગિન ફેમ મૌની રોયે બાલ્કનીમાં કર્યું ફોટોશૂટ-અભિનેત્રી એ આપ્યા એક કરતાં વધુ કિલર પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ