ફિલ્મ એક્ટર અજય દેવગણે મુંબઈ મહાનગર પાલિકાને 20 બેડની આઇસીયુ હોસ્પિટલ બનાવવા માટે એક કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
તેણે ગત વર્ષે ધારાવીમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે વેન્ટિલેટર પણ ડોનેટ કર્યા હતા.
અજય દેવગણ એ કરેલી આર્થિક મદદ માંથી શિવાજી પાર્કમાં 20 બેડનો આઈ.સી.યુ વોર્ડમાં બનાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના ના દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો, પણ મૃત્યુઆંક ચિંતાજનક, જાણો લેટેસ્ટ આંકડા
