Site icon

અભિનેતા અક્ષય કુમારને વધુ એક ઝટકો- કુવૈત અને ઓમાન બાદ હવે આ દેશમાં પણ સમ્રાટ પૃથ્વીરાજની રિલીઝ પર લાગ્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai 

અક્ષય કુમાર(Akshay Kumar)ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ(Samrat Prithviraj) એક પછી એક મુશ્કેલીમાં સપડાઈ રહી છે. 

Join Our WhatsApp Community

કુવૈત(Kuwait) અને ઓમાન(Oman) બાદ હવે કતાર(Qatar) દેશે પણ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની રિલીઝ પર પ્રતિબંધ(Ban) લગાવી દીધો છે. 

'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ એ રાજા પૃથ્વીરાજ ચૌહાણ(King Prithviraj Chauhan) ના જીવન અને બહાદુરી પર આધારિત છે.

આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચેના યુદ્ધ અને શોર્યની વાતને પણ રજૂ કરી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં છે, જ્યારે માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો
TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ
Exit mobile version