221
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ને મુંબઈ સેશન્સ કોર્ટ(Mumbai session court)થી મોટી રાહત મળી છે
કોર્ટે આર્યન ખાનને તેનો પાસપોર્ટ(Passport) પાછો આપી દેવાનો આદેશ આપ્યો છે.
સાથે જ આર્યન ખાનના બેઈલ બોન્ડ પણ કેન્સલ કરવામાં આવ્યા છે.
એનસીબી(NCB)એ કોર્ટને જણાવ્યું હતું કે આર્યનને પાસપોર્ટ પાછો આપવામાં આવે તેની સામે હવે તેને કોઈ વાંધો નથી.
આ પછી જજ વી.વી પાટિલે કોર્ટ રજિસ્ટ્રીને આર્યન ખાનને પાસપોર્ટ પાછો આપી દેવા જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીની ક્લિનચીટ મળી ગયા બાદ આર્યને પાસપોર્ટ પાછો મેળવવા અરજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે
You Might Be Interested In