Site icon

Anit Padda: અનીત પડ્ડાને ને ફિલ્મ સૈયારા માં કામ મળે તે માટે અહાન પાંડે એ કર્યું હતું આવું કામ, અભિનેત્રી એ શેર કર્યો કિસ્સો

Anit Padda: ફિલ્મ સૈયારા માં અહાન પાંડે અને અનીત પડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. અનીત એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અહાન પાંડે નો એક કિસ્સો શેર કર્યો હતો.

Ahaan Panday Prayed for Anit Padda’s Role in Saiyara at Church, Actress Shares Emotional Story

Ahaan Panday Prayed for Anit Padda’s Role in Saiyara at Church, Actress Shares Emotional Story

News Continuous Bureau | Mumbai

Anit Padda: ફિલ્મ ‘સૈયારા’  થી બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર અહાન પાંડે અને અનીત પડ્ડા એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની જર્ની વિશે ભાવનાત્મક ખુલાસા કર્યા. અનીત પડ્ડાએ જણાવ્યું કે જ્યારે તે ‘સૈયારા’ માટે ઓડિશન આપી રહી હતી, ત્યારે અહાન તેને માઉન્ટ મેરી ચર્ચ લઈ ગયો હતો. ત્યાં બંનેએ મીણબત્તી પ્રગટાવી અને કારમાં બેઠા. અહાને વિશ શું માગી તે ત્યારે ન કહ્યું, પણ એક અઠવાડિયા પછી જ્યારે અનીતને રોલ મળ્યો, ત્યારે અહાને કહ્યું કે તેણે એ જ વિશ માગી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunita Ahuja: ગોવિંદાની પત્ની સુનિતા આહુજા ફરાહ ખાન સાથે મળી ને સંભાળશે જજ ની ખુરશી, કોરિયોગ્રાફર ના આ ટેલેન્ટ શો થી કરશે શરૂઆત

અહાન પાંડેની વિશ અને અનીતનો રોલ

અહાન પાંડેના આ ભાવનાત્મક વર્તનથી અનીત ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે આ રોલ માટે અહાને ખૂબ જ દિલથી પ્રાર્થના કરી હતી. આ વાત અહાને ત્યારે ન કહી, પણ પછી જ્યારે રોલ મળ્યો ત્યારે ખુલાસો કર્યો.અનીત પડ્ડાએ જણાવ્યું કે તેના દાદાજી અલ્ઝાઈમર (Alzheimer)થી પીડિત છે. તેઓ અનીતનું નામ યાદ રાખી શકતા નથી અને તેમને ‘હીરાપુટ’ અથવા ‘મકખન’ કહીને બોલાવે છે. ફિલ્મ રિલીઝ પછી તેઓ થિયેટર જઈ શક્યા નહીં, પણ વિડીયો જોઈને સ્મિત આપ્યું અને કહ્યું “મકખન દી મૂવી”.


‘સૈયારા’ એક રોમેન્ટિક ડ્રામા છે, જેમાં અહાન અને અનીતની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. બંને સ્ટાર્સની કેમિસ્ટ્રી અને રિયલ લાઈફ બોન્ડિંગ ફિલ્મને વધુ ખાસ બનાવી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર અને ટીમે પણ બંનેની પ્રશંસા કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rakhi Sawant: રાખી સાવંત અને આદિલ દુર્રાની વિવાદનો અંત: બોમ્બે હાઈકોર્ટે FIR રદ કરી, બંને પક્ષોને મોટી રાહત
Aishwarya Rai Bachchan Viral Pics: અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યાનો ‘દુલ્હન લૂક’! અભિષેક બચ્ચન સાથેનો વિડીયો થયો વાયરલ
Rajat Bedi: વેરા બેદીની બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સાથે તુલના થતાં રજત બેદી થયો પરેશાન, લોકો ને કરી વિનંતી
Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
Exit mobile version