Site icon

Aishwarya and Abhishek: 13 વર્ષ ની ઉંમર માં આરાધ્યા બચ્ચન બની કરોડપતિ, ઐશ્વર્યા અને અભિષેક એ દીકરી માટે આ જગ્યા એ ખરીદ્યો વીલા

Aishwarya and Abhishek: આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ છે તે અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે. હવે આ સ્ટારકિડ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 13 વર્ષ ની ઉંમરે આરાધ્યા કરોડો ની સંપત્તિ ની માલકીન બની ગઈ છે.

Aishwarya Rai-Abhishek Bachchan Buy Luxurious Dubai Villa for Daughter Aaradhya

Aishwarya Rai-Abhishek Bachchan Buy Luxurious Dubai Villa for Daughter Aaradhya

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: બોલીવૂડના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એ તાજેતરમાં તેમના લગ્નની 18મી વર્ષગાંઠ ઉજવી હતી. આ ખાસ અવસરે, તેમણે દીકરી આરાધ્યા સાથે એક સુંદર તસવીર શેર કરી હતી.આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ છે તે અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે. હવે આ સ્ટારકિડ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 13 વર્ષ ની ઉંમરે આરાધ્યા કરોડો ની સંપત્તિ ની માલકીન બની ગઈ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sidharth Malhotra: કાર માં બેઠેલી કિયારા અડવાણી સાથે પાપારાઝી એ કર્યું એવું વર્તન કે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા થયો ગુસ્સે, અભિનેતા નો વિડીયો થયો વાયરલ

દુબઇ માં બચ્ચન પરિવારનું ભવ્ય વિલા

રિપોર્ટ અનુસાર, દુબઈમાં આ વૈભવી વિલા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય દ્વારા વર્ષ 2015 માં સાથે ખરીદ્યો હતો. તે જુમેરાહ ગોલ્ફ એસ્ટેટના પોશ સેન્કચ્યુરી ફોલ્સમાં સ્થિત છે. આ હોલિડે હોમમાં એક મોટો બગીચો, ખાનગી પૂલ અને ગોલ્ફ કોર્સ પણ છે. આ વૈભવી વિલાની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ લગભગ 280 કરોડ રૂપિયા છે. જ્યારે પત્ની ઐશ્વર્યા રાય લગભગ ૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દંપતીએ તેમની પ્રિય પુત્રી આરાધ્યા માટે રોકાણ તરીકે આ દુબઈ વિલા ખરીદ્યો હતો.


ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પાસે મુંબઈથી દુબઈ સુધી ઘણી મિલકતો છે. આ ઉપરાંત, આ દંપતીનો લંડનમાં એક બંગલો પણ છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેક નો દુબઇ વીલા શાહરુખ ખાન અને શિલ્પા શેટ્ટી ના બંગલા ની બાજુમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી
Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત
‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
Exit mobile version