Site icon

Aishwarya rai: ઐશ્વર્યા રાય ના જન્મદિવસ પર બચ્ચન પરિવાર એ અભિનેત્રી સાથે કર્યું એવું વર્તન કે ફરી મળી અભિષેક અને મિસ વર્લ્ડ ના છૂટાછેડા ના સમાચાર ને હવા

Aishwarya rai: ઐશ્વર્યા રાય એ ગઈકાલે તેનો 51 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને પુત્રવધુ ને તેના જન્મદિવસ ની શુભેચ્છા ના પાઠવતા હવે અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ને હવા મળી છે.

aishwarya rai birthday abhishek abd bachchan family did not send any greetings on her special day

aishwarya rai birthday abhishek abd bachchan family did not send any greetings on her special day

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય એ ગઈકાલે તેનો 51 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. હાલ ઐશ્વર્યા તેના અને અભિષેક ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. બંને ના છૂટાછેડા ને લઈને ઘણા સમય થી ચર્ચા ચાલી રહી છે જોકે ઐશ્વર્યા એ કે અભિષેક એ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.સોશિયલ મીડિયા પર વધુ એક વખત ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ ને લઈને ચર્ચા શરૂ થઇ છે. વાત એમ છે કે  હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને પુત્રવધુ ને તેના જન્મદિવસ ની શુભેચ્છા ના પાઠવતા હવે અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ને હવા મળી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan birthday: સલમાન ખાન સાથે રિલેશન માં રહી ચુકેલી ઐશ્વર્યા આજે છે બચ્ચન પરિવાર ની વહુ, પતિ અભિષેક કરતા ત્રણ ગણી છે નેટવર્થ

ઐશ્વર્યા ના જન્મદિવસ પર અભિષેક એ ના કર્યું વીશ 

ઐશ્વર્યા ના જન્મદિવસ પર ના તો તેના પતિ અભિષેક બચ્ચને કોઈ પોસ્ટ શેર કરી કે ના તો તેના સસરા અમિતાભ બચ્ચને કોઈ પોસ્ટ શેર કરી જેને લઈને સોશિયલ મીડિયા પર બંને ના છૂટાછેડા ના સમાચાર વહેતા થયા છે. લોકો ને એ ખટકી રહ્યું છે કે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને પણ પુત્રવધુ ને તેના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી નહોતી. જોકે અમિતાભ બચ્ચને તેમના ચાહકોને સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયાથી ગાયબ છે.


લોકોને લાગે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર સાચા છે, તેથી જ બચ્ચન પરિવારે તેમની વહુને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી નથી.જોકે ઐશ્વર્યા એ અમિતાભ બચ્ચન ના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Ranveer Singh: રણવીર સિંહને કોર્ટમાંથી રાહત પણ સાથે મળી કડક ચેતવણી! ‘કાંતારા’ વિવાદમાં ધરપકડ પર વચગાળાની રોક; જાણો કોર્ટે શું કહ્યું
The Kerala Story 2: મોટા ફેરફાર બાદ રિલીઝ થશે ‘ધ કેરલ સ્ટોરી 2’, સેન્સર બોર્ડે આટલા કટ સાથે આપ્યું સર્ટિફિકેટ
Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
Exit mobile version