Site icon

Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક

Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર દે દે પ્યાર દે 2 ની સ્ટારકાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન અજય દેવગનએ મજેદાર પ્રશ્ન પૂછ્યો, તો માધવનએ આપ્યો ઘરમાં ટાસ્ક – શો બન્યો વધુ રસપ્રદ

Ajay Devgn and Madhavan Join Bigg Boss 19 Weekend Episode for ‘De De Pyaar De 2’ Promotions

Ajay Devgn and Madhavan Join Bigg Boss 19 Weekend Episode for ‘De De Pyaar De 2’ Promotions

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: રિયલિટી શો ‘બિગ બોસ 19’ના રવિવારના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ની સ્ટારકાસ્ટ જોવા મળશે. અજય દેવગન, રકુલ પ્રીત સિંહ, આર માધવન અને મિજાન જાફરી શોમાં હાજર રહીને ઘરના સભ્યો સાથે મસ્તી કરશે અને ખાસ ટાસ્ક પણ આપશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી

અજય દેવગનનો મજેદાર પ્રશ્ન અને સલમાન નું રિએક્શન

અજય દેવગનએ ઘરના સભ્ય પ્રણિત મોરેને પુછ્યું કે “શું તમે મારા પર પણ કોઈ જોક માર્યો છે?” પ્રણિતએ જવાબ આપ્યો કે “નહીં, હું તમને ખૂબ માનું છું.” આ જવાબ સાંભળી સલમાન ખાન હેરાન થઈ ગયા અને હસવા લાગ્યા.આર માધવનએ ઘરના સભ્યોને ટાસ્ક આપ્યો અને ગૌરવ ખન્નાને પુછ્યું કે “કયા સભ્ય સાથે તમારા સંબંધ તોડવા જોઈએ?” ગૌરવે તાન્યા અને ફરહાનાનું નામ લીધું અને કહ્યું કે “આ બંને સાથે ઘરમાં કલેશ વધી જાય છે.”


ફરહાનાએ ગૌરવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે સલમાને તેને કડક રીતે ટોક્યો. તેમણે ગૌરવને કહ્યું કે “તમારે કંઈ સાબિત કરવાની જરૂર નથી.” શો દરરોજ રાત્રે 10:30 વાગ્યે Colors TV પર અને JioCinema પર ઉપલબ્ધ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Exit mobile version