Site icon

Ajay Devgn: ‘કરાટે કિડ લેજેન્ડ’ ના ટ્રેલર લોન્ચ પર પુત્ર યુગ સાથે પહોંચેલા અજય દેવગને ઓપરેશન સિંદૂર પર કહી એવી વાત કે ચાહકો થઇ ગયા ખુશ

Ajay Devgn: 'કરાટે કિડ લેજેન્ડ' ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અજય દેવગન એ ભારત-પાકિસ્તાન તણાવ પર નિવેદન આપ્યું હતું આ ઉપરાંત અજય દેવગન ના દીકરા યુગ દેવગન એ પણ 'જય હિંદ' નો નારો લગાવ્યો હતો.

Ajay Devgn and Son Yug Launch Hindi Trailer of Karate Kid Legend Salute Indian Army

Ajay Devgn and Son Yug Launch Hindi Trailer of Karate Kid Legend Salute Indian Army

News Continuous Bureau | Mumbai

Ajay Devgn: હોલીવુડ ફિલ્મ ‘કરાટે કિડ લેજેન્ડ’ ના હિન્દી ટ્રેલરનું લોન્ચ ઇવેન્ટ મુંબઈ માં યોજાયું હતું. આ પ્રસંગે અજય દેવગન તેના પુત્ર યુગ સાથે હાજર રહ્યો હતો. બંનેએ ફિલ્મ માટે ડબિંગ કર્યું છે. ઇવેન્ટમાં અજય દેવગન એ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ અને ભારતીય સેનાના શૌર્ય વિશે પણ વાત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sitaare Zameen Par Trailer: સિતારે જમીન પર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ભાવના અને રમૂજનું મિશ્રણ છે આમિર ખાન ની ફિલ્મ

અજય દેવગન નું નિવેદન

અજય દેવગનએ કહ્યું કે, “કોઈ પણ યુદ્ધ નથી ઇચ્છતું, પણ ક્યારેક એ સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. હું ભારતીય સેનાને અને વડાપ્રધાન મોદીને સલામ કરું છું કે જેમણે યોગ્ય નિર્ણય લીધો.” ટ્રેલર લોન્ચ દરમિયાન યુગ દેવગન એ ‘જય હિંદ’ નો ઉંચે અવાજે નારો લગાવ્યો. આ દ્રશ્યે ઇવેન્ટમાં હાજર લોકોમાં દેશભક્તિનો ભાવ જગાવ્યો. સોશિયલ મીડિયા પર પણ લોકો અજયના નિવેદનને વખાણી રહ્યા છે.


‘કરાટે કિડ લેજેન્ડ’  માં અજય દેવગન એ જૅકી ચેન ના પાત્ર મિસ્ટર હાનને અવાજ આપ્યો છે, જ્યારે યુગ દેવગન એ લી ફોંગના પાત્રને અવાજ આપ્યો છે. ફિલ્મ 30 મે, 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version