Site icon

Akshay kumar: અક્ષય કુમાર ને અંડરટેકર ને ઉઠાવવો પડ્યો હતો ભારે, થઇ હતી આવી હાલત, ખિલાડી કુમારે શેર કર્યો કિસ્સો

Akshay kumar: અક્ષય કુમાર તનેય ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ને લઈને ચર્ચામાં છે. હાલ અક્ષય આ ફિલ્મ નું પ્રમોશન કરી રહ્યો છે આ દરમિયાન તેને એક ઇન્ટરવ્યૂ માં તેના અને અંડરટેકર સાથે ના સીન નો કિસ્સો શેર કર્યો હતો.

akshay kumar shares how his back break after lifting the undertaker

akshay kumar shares how his back break after lifting the undertaker

News Continuous Bureau | Mumbai  

Akshay kumar: અક્ષય કુમાર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય પહેલીવાર ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થશે. તાજેતરમાં, અક્ષય અને ટાઇગર બંને એક પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અક્ષયે તેની ફિલ્મ ખિલાડી કા ખિલાડી (1996)માં અંડરટેકર સાથે ના શૂટિંગ નો એક કિસ્સો શેર કર્યો હતો જેમાં તેને અંડરટેકર ને ઉપાડ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Randeep hooda: ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ નું શૂટિંગ કરવું રણદીપ હુડ્ડા માટે નહોતું સરળ, અભિનેતા ને પાણી માં આ બધાની વચ્ચે તરવું પડ્યું હતું

 

અક્ષય કુમારે શેર કર્યો કિસ્સો 

અક્ષય કુમારે પોડકાસ્ટમાં ફિલ્મ ખિલાડી કા ખિલાડી ના નો કિસ્સો શેર કરતા જણાવ્યું કે “મને  ફિલ્મ પણ યાદ છે અને મને મારી પીઠ પણ યાદ છે… જ્યારે મેં અંડરટેકરને ઉપાડ્યો ત્યારે તે તૂટી ગઈ હતી.મેં તેને ઉપાડ્યો, હું પાગલ હતો. તેનું વજન લગભગ 425 પાઉન્ડ અથવા કંઈક હતું અને અમે આગળ વધ્યા અને મેં નક્કી કર્યું, ‘ઠીક છે, હું તેને ઉપાડીશ.’ મેં તેને ઉપાડ્યો અને દ્રશ્ય પૂર્ણ થયું. પણ ત્રણ દિવસ પછી અચાનક કંઈક ‘ખડક’ બોલ્યું. આ પછી સ્લિપ્ડ ડિસ્ક થઇ ગયું. આ માટે મારે હાઈડ્રો-થેરાપી લેવી પડી જેનાથી મને રાહત મળી. આ એક એવી સારવાર છે જેમાં તમારે પાણીમાં દોડવું અને કસરત કરવી પડે છે.. આનાથી સ્થિતિમાં ઘણો સુધારો થયો.’

 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version