Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar on Karisma Kapoor: શું કરિશ્મા કપૂર છે બોલિવૂડની સૌથી મોટી લેન્ડલેડી? અક્ષય કુમારે મજાકમાં કરી દીધી મોટી વાત, જાણીને તમે પણ રહી જશો દંગ!

Akshay Kumar on Karisma Kapoor: ટીવી શો પર અક્ષયે કરિશ્માની ટાંગ ખેંચી; મજાકમાં કહ્યું- ‘કરિશ્મા દરરોજ અલગ ફ્લેટમાં સૂવા જાય છે’, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ.

Akshay Kumar teases Karisma Kapoor on property collection

Akshay Kumar teases Karisma Kapoor on property collection

News Continuous Bureau | Mumbai

Akshay Kumar on Karisma Kapoor: અક્ષય કુમારના નવા શોમાં મહેમાન બનેલી કરિશ્મા કપૂરને અક્ષયે તેની પ્રોપર્ટી વિશે ચીડવતા કહ્યું કે, કપૂર પરિવાર પાસે બાંદ્રાની લગભગ દરેક બિલ્ડિંગમાં એક ફ્લેટ છે. અક્ષયે મજાકમાં ઉમેર્યું કે, આ લોકો એટલા પ્રામાણિક છે કે એક બિલ્ડિંગમાં એક જ ફ્લેટ લે છે જેથી બીજા લોકો માટે જગ્યા બચે!

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક

‘K કપૂર’ ના નામે છે અનેક ફ્લેટ્સ?

અક્ષયે શો દરમિયાન ખુલાસો કર્યો કે બાંદ્રાની અનેક બિલ્ડિંગોના બોર્ડ પર માત્ર ‘K Kapoor’ લખેલું હોય છે. તેણે કહ્યું કે, “મેં જ્યારે કરિશ્માને પૂછ્યું કે આટલા બધા ફ્લેટ કેમ ખરીદો છો? ત્યારે તેણે જવાબ આપ્યો કે હવે અમારે સાન્ટાક્રુઝ અને ખારમાં પણ પ્રોપર્ટી લેવી છે.” અક્ષયના આ દાવા પર કરિશ્મા ખડખડાટ હસી પડી હતી અને આ વાતને માત્ર મજાક ગણાવી હતી.અક્ષયની મસ્તીનો જવાબ આપતા કરિશ્મા કપૂરે પણ વળતો પ્રહાર કર્યો હતો. તેણે હસતા હસતા કહ્યું કે, “તમે શું બોલો છો અક્ષય? બધા જાણે છે કે તમે તો આખું જુહુ (Juhu) ખરીદી લીધું છે.”


અક્ષય કુમારે અગાઉ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કોમેડી શો’ માં કરીના કપૂરને પણ આ જ રીતે ચીડવી હતી. ત્યારે અક્ષયે કહ્યું હતું કે, આ બે બહેનોએ આખા બાંદ્રા પર કબજો જમાવ્યો છે. જોકે, કપૂર સિસ્ટર્સ હંમેશા આ વાતોને હસીને ટાળી દે છે, પરંતુ અક્ષય વારંવાર આ વિષય છેડે છે તે જોતા ચાહકોને લાગે છે કે અક્ષયની મજાકમાં ક્યાંકને ક્યાંક તો સત્ય છુપાયેલું જ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Khatron Ke Khiladi 15 Winner Leak ‘ખતરોં કે ખિલાડી ૧૫’ ના વિજેતાનું નામ લીક! કરણ વાહીને પછાડીને ‘આ’ પોપ્યુલર અભિનેત્રીએ જીતી ટ્રોફી?
Meena Kumari Biopic Script Ready ટ્રેજેડી ક્વીન મીના કુમારીની બાયોપિકનું કામ પૂરું! અસલી લવ લેટર્સ અને ડાયરીના આધારે લખાણી અદભુત વાર્તા
Dhamaal 4 Screenplay Balwinder Singh Suri ‘તારક મહેતા’ ના આ કલાકાર એ લખી અજય દેવગનની ફિલ્મ ‘ધમાલ ૪’ ની સ્ક્રીનપ્લે, શાહરૂખ ખાન સાથે પણ કરી ચૂક્યા છે ફિલ્મ
Welcome To The Jungle First Review ‘થિયેટરોમાં ગૂંજશે હાસ્યના ફુવારા! અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’નો ધાંસુ રિવ્યૂ આવ્યો સામે
Exit mobile version