Site icon News Continuous Bureau

Alia bhatt birthday: અભિનય ઉપરાંત આ વસ્તુઓથી પણ કરોડો ની કમાણી કરે છે આલિયા ભટ્ટ, અભિનેત્રી ની કુલ સંપત્તિ જાણી તમને પણ લાગશે નવાઈ

Alia bhatt birthday: આલિયા ભટ્ટ આજે તેનો 32 મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયાએ 19 વર્ષ ની ઉંમરે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી ડેબ્યૂ કર્યું હતું.આલિયા ભટ્ટ બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી છે તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટ વર્થ વિશે

alia bhatt birthday special know actress net worth

alia bhatt birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Alia bhatt birthday: આલિયા ભટ્ટ આજે  તેનો 32 મો જન્મદિવસ ઉજવી રહી છે.આલિયા ભટ્ટ બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી છે. મહેશ ભટ્ટ અને સોની રાઝદાન ના ઘરે જન્મેલી આલિયા ને અભિનય પ્રતિભા વારસામાં મળી છે.આલિયા ભટ્ટે ૧૯ વર્ષની ઉંમરે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી ડેબ્યૂ કર્યું હતું. તાજેતર માં જ આલિયા એ પાપારાઝી સાથે તેના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.આલિયા ભટ્ટ બોલિવૂડની મોંઘી હિરોઈનોમાંની એક છે.તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટ વર્થ વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai bachchan: જાણો કેમ ઐશ્વર્યા રાય બચ્ચન આટલી સુંદર છે, વિશ્લેષણથી ખુલ્યું રહસ્ય

આલિયા ભટ્ટ ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ 32 વર્ષ ની આલિયા ભટ્ટ ની કુલ સંપત્તિ લગભગ 560 કરોડ રૂપિયા છે.આલિયા ભટ્ટ તેની એક ફિલ્મ માટે 18 થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.આ ઉપરાંત આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ કમાણી કરે છે. આલિયા એક જાહેરાત કરવા માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.અભિનય ઉપરાંત આલિયા ભટ્ટ પોતાનો વ્યવસાય પણ ચલાવે છે. આલિયા ની બ્રાન્ડ નું નામ એડ-એ-મમ્મા છે જે 2 થી 14 વર્ષના બાળકો માટે કપડાં બનાવે છે. રિપોર્ટ મુજબ આલિયા આ વ્યવસાયમાંથી વર્ષમાં 150 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે.આ સિવાય આલિયા ભટ્ટનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ સનશાઇન પ્રોડક્શન છે. 


આલિયા ભટ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ૮૫ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા ભટ્ટ બોલિવૂડ ના હેન્ડસમ હંક રણબીર કપૂર સાથે લગ્ન કરતા તે કપૂર પરિવાર ની વહુ બની છે. આલિયા ને એક સુંદર દીકરી છે જેનું નામ રાહા કપૂર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version