Site icon

Alia Bhatt Former Manager Arrested: આલિયા ભટ્ટ ની પૂર્વ મેનેજર ની ધરપકડ, અભિનેત્રી સાથે અધધ આટલા લાખ ની છેતરપિંડી નો છે આરોપ

Alia Bhatt Former Manager Arrested: આલિયા ભટ્ટ સાથે લાખોની છેતરપિંડી કરવાના આરોપમાં તેની પૂર્વ મેનેજર ની પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રીની માતાએ પૂર્વ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Alia Bhatt Former Manager Arrested Accused of Lakhs of Rupees Fraud from Actress

Alia Bhatt Former Manager Arrested Accused of Lakhs of Rupees Fraud from Actress

News Continuous Bureau | Mumbai

Alia Bhatt Former Manager Arrested: જુહુ પોલીસે આલિયા ભટ્ટની પૂર્વ મેનેજર વેદિકા પ્રકાશ શેટ્ટી ને અભિનેત્રી સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. વેદિકા પ્રકાશ શેટ્ટી પર આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ ઇટરનલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને અભિનેત્રીના ખાતામાંથી કથિત રીતે પૈસાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આલિયાની માતા સોની રાજદાન ની ફરિયાદ પર વેદિકા વિરુદ્ધ કેટલાક મહિનાઓ પહેલા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi Promo: તુલસી વિરાણી ના રૂપ માં છવાઈ સ્મૃતિ ઈરાની, કયુંકી સાસ ભી કભી બહુ થી નો પ્રોમો આવ્યો સામે

આલિયા સાથે છેતરપિંડી કરવાના આરોપમાં પૂર્વ મેનેજર ની ધરપકડ 

લગભગ 5 મહિના પછી આરોપી વેદિકાને બેંગલુરુથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. વેદિકા પર આરોપ છે કે તેણે આલિયાના  નકલી હસ્તાક્ષર કરીને બે વર્ષમાં 77 લાખની છેતરપિંડી કરી છે. જોકે, આલિયા કે તેમની ટીમે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન  બહાર પાડ્યું નથી.


જણાવી દઈએ કે ઇટરનલ સનશાઇન પ્રોડક્શન્સને આલિયા ભટ્ટે 2021 માં લોન્ચ કર્યું હતું. કંપનીની પહેલી ફિલ્મ ડાર્લિંગ્સ હતી, જેને શાહરુખ ખાન ની રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે સહ-નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં આલિયા ભટ્ટની સાથે વિજય વર્મા અને શેફાલી શાહ હતા અને તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત
Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો
Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
Exit mobile version