Site icon

Alia bhatt: આલિયા ભટ્ટ છે બોલિવૂડ ની આ લોકપ્રિય અભિનેત્રી ની પ્રશંસક, તે એક્ટ્રેસ ની સ્ટાઇલ ની કરતી હતી કોપી

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિએન્ટ્રી છે પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ બોલિવૂડ માંથી કોનાથી પ્રેરિત છે.

alia bhatt inspired by aishwarya rai bachchan

alia bhatt inspired by aishwarya rai bachchan

News Continuous Bureau | Mumbai 

Alia bhatt: અલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. હાલ આલિયા તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન આલિયા એ એક મેગેઝીન ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં આલિયા એ બોલિવૂડ ની તે અભિનેત્રી વિશે વાત કરી હતી જેને તે તેની પ્રેરણા માને છે અને ભૂતકાળ માં તે તેની સ્ટાઇલ ની કોપી પણ કરતી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Diljit dosanjh: કાનૂની પેચ માં ફસાયો દિલજીત દોસાંજ, ગાયક પર તેની એક મહિલા પ્રશંસક એ લગાવ્યો આવો ગંભીર આરોપ લગાવતા મોકલી નોટિસ

આલિયા ભટ્ટે ઐશ્વર્યા રાય વિશે કહી આવી વાત 

આલિયા ભટ્ટે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ભારતીય સિનેમાના તેના પ્રિય કલાકારનું નામ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં આલિયા એ શાહરૂખ ખાન પછી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લીધું હતું. તેણે કહ્યું કે ઐશ્વર્યાએ તેના પર ઊંડી અસર છોડી છે.ઐશ્વર્યા વિશે વાત કરતા આલિયા એ કહ્યું, “જ્યારે સ્ક્રીન પર સૌથી સુંદર ડાન્સ કરનાર કોઈ વ્યક્તિ પાસેથી શીખવાની કે પ્રેરિત થવાની વાત આવે છે, ત્યારે હું ઐશ્વર્યા રાય બચ્ચનનો ઉલ્લેખ કર્યા સિવાય નથી રહી શકતી. તે ખરેખર મંત્રમુગ્ધ કરતી હતી અને હજુ પણ કરે છે.”


પોતાની વાત ને આગળ વધારતા આલિયા એ કહ્યું, ‘ હું અભિનય વિશે ઘણી વસ્તુઓ શીખવા માટે ઐશ્વર્યાને ફોલો કરતી હતી.જ્યારે પણ મારે ફિલ્મના ગીત માટે પરફોર્મ કરવાનું હોય ત્યારે હું ઐશ્વર્યાના ચહેરા પરના હાવભાવને કેપ્ચર કરવાનો પ્રયાસ કરતી હું તેના ગીતો જોતી હતી. દેવદાસમાં તેના સુંદર ડાન્સ મૂવ્સ અને જે રીતે તેણે આખા ટ્રેકમાં પોતાની જાતને વહન કરે છે તેને તે જોતી અને શીખતી હતી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version