Site icon

Alia bhatt: બોલિવૂડ નહીં સાઉથ ના આ ગીત પર નાચે છે રણબીર કપૂર ની દીકરી રાહા કપૂર, આલિયા ભટ્ટે કર્યો ખુલાસો

Alia bhatt: આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં વ્યસ્ત છે. તાજેતર માં ફિલ્મ ની એક ઇવેન્ટ દરમિયાન આલિયા એ ખુલાસો કર્યો હતો કે તેની દીકરી રાહા કપૂર ને કયા ગીત પર ડાન્સ કરવો ગમે છે.

alia bhatt said daughter raha kapoor loves dancing on naatu naatu song

alia bhatt said daughter raha kapoor loves dancing on naatu naatu song

News Continuous Bureau | Mumbai 

 Alia bhatt: આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં વ્યસ્ત છે.તાજેતર માં આલિયા ભટ્ટે હૈદરાબાદ માં તેની ફિલ્મ નો પ્રિ ઇવેન્ટ કાર્યક્રમ યોજ્યો હતો. આ ઇવેન્ટ માં સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી અને સામંથા રૂથ પ્રભુ એ હાજરી આપી હતી. તેમજ આલિયા સાથે તેનો ઓનસ્ક્રીન ભાઈ વેદાંગ રૈના પણ જોવા મળ્યો હતો.આ ઇવેન્ટ દરમિયાન આલિયા એ ખુલાસો કર્યો હતો કે તેની દીકરી રાહા કપૂર ને કયા ગીત પર ડાન્સ કરવો ગમે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Govinda: ગોવિંદા ની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલે, તસવીરો થઇ વાયરલ

આલિયા ભટ્ટે જણાવ્યું રાહા નું ફેવરેટ ગીત 

આ ઇવેન્ટ માં આલિયા એ તેની દીકરી રાહા ના ફેવરેટ ગીત ને લઈને ખુલાસો કરતા કહ્યું, “મારા ઘરમાં દરરોજ નાટુ-નાટુ વાગે છે. મારી દીકરી રાહાને નાટુ-નાટુ ગીત ખૂબ ગમે છે. જ્યારે પણ તેને નાચવાનું મન થાય છે, ત્યારે તે કહે છે, ‘મમ્મા, નાટુ-નાટુ વગાડો.’ જયારે અમે તે ગીત વગાડીએ છીએ ત્યારે તે કહે છે, ‘મમ્મા, અહીં આવો.’ તે મને પણ તેની સાથે ડાન્સ કરવા કહે છે અને અમે બંને સાથે ડાન્સ કરીએ છે.સીધી વાત છે તેને નાટુ-નાટુ ના સ્ટેપ નથી આવડતા પરંતુ તે થોડું કરી લે છે.”


આલિયા ભટ્ટે આ ઇવેન્ટ માં સામંથા રૂથ પ્રભુ નું ગીત ઉ અંટવામાં પણ ગાયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version