374
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ માલદીવમાં મજા માણી રહી છે.
તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં તેનો બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે


અભિનેત્રી આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે.


તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક બ્લેક એન્ડ વાઈટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, જેમાં તે ઘણી ક્યૂટ લાગી રહી હતી.

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ કરાવ્યું હોટ ફોટોશૂટ, દેખાડ્યો સિઝલિંગ અંદાજ. જુઓ તસવીરો..
You Might Be Interested In
