Site icon

Alia bhatt: આલિયા ભટ્ટ ના નાગરિત્વ પર સવાલ ઉઠ્યો સવાલ, અભિનેત્રી એ આપ્યો આનો સણસણતો જવાબ

Alia bhatt: આલિયા ભટ્ટ પાસે ભારત ની નાગરિકતા નથી જેની ડિબેટ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. આ બધા ની વચ્ચે આલિયા ભટ્ટે એક પોસ્ટ શેર કરી છે. જે વાયરલ થઇ રહી છે.

alia bhatt shares cryptic post amid british citizenship

alia bhatt shares cryptic post amid british citizenship

News Continuous Bureau | Mumbai

Alia bhatt: લોકસભા ચૂંટણી 2024 ના પાંચમા તબક્કા માં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, શાહરુખ ખાન, રણબીર કપૂર જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ મતદાન કર્યું હતું. મતદાન મથક પર રણબીર કપૂર સાથે તેની પત્ની આલિયા ભટ્ટ ના પહોંચતા તેની નાગરિકતા પર સવાલો ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ ની નાગરિકતા છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Manushi chhillar birthday: એમબીબીએસ નો અભ્યાસ પડતો મૂકી મિસ વર્લ્ડ બની માનુષી છિલ્લર,જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.


આલિયા ભટ્ટ ની નાગરિકતા 

સોશિયલ મીડિયા પર યુઝર્સ એવી ચર્ચા કરી રહ્યા છે કે આલિયા ભારતીય નાગરિક નથી. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. આ દરમિયાન આલિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આ પોસ્ટ આલિયા ના નાગરિત્વ પર ઉઠેલા સવાલ નો જવાબ છે.આલિયા ભટ્ટે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘કોઈપણ તર્ક ભલે ગમે તેટલો મજબૂત હોય, પ્રેમ શબ્દને હરાવી શકે નહીં.’ તેણે આ સ્ટોરી હેશટેગ ‘ધ ગુડ વર્ડ’ સાથે શેર કરી છે. તેની આ પોસ્ટ ને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા સાથે જોડવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે એક પેજ પરથી આ પોસ્ટ ફરીથી શેર કરી છે, તેણે ક્યાંય પણ પોતાની નાગરિકતાની ચર્ચાનો સંકેત આપ્યો નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .
Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત
Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Exit mobile version