Site icon

Ambani family: મહાદેવ મય બન્યું એન્ટેલિયા, ભોલેનાથ ની ભક્તિ માં લીન જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વિડીયો

Ambani family: અંબાણી પરિવાર માં હાલ ઉત્સવ નો માહોલ છે. અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. આ દરમિયાન એન્ટેલિયા માં લગ્ન પહેલા ની વિધિ શિવ શક્તિ પૂજા કરવામાં આવી હતી જેના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

ambani family immersed in shiva devotion

ambani family immersed in shiva devotion

News Continuous Bureau | Mumbai

Ambani family: અંબાણી પરિવાર માં હાલ ઉત્સવ નો માહોલ છે.અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર થોડા જ કલાકો બાકી છે. અંબાણી પરિવારે આ લગ્ન માટે કોઈ કસર છોડી નથી. અનંત અને રાધિકા ના લગ્ન અગાઉ એન્ટેલિયા માં લગ્ન પહેલા ની વિધિ શિવ શક્તિ પૂજા કરવામાં આવી હતી જેના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં આવનાર મેહમાનો ને મળશે ખાસ ટ્રીટમેન્ટ, ત્રણ દિવસ માટે મુંબઈ ના બીકેસી માં સામાન્ય લોકો ના પ્રવેશ માટે કરવામાં આવી આવી વ્યવસ્થા

અંબાણી પરિવારે કરી શિવ શક્તિ પૂજા 

અંબાણી પરિવારે તેમના ઘર એન્ટેલિયા માં શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે પહેલા તો અંબાણી પરિવાર માતા ની પૂજા કરતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ એન્ટેલિયા માં એક મોટા સ્ફટિકનું શિવલિંગ જોવા મળી રહ્યું છે જેના પર પૂરો અંબાણી પરિવાર દૂધ થી અભિષેક કરતો જોવા મળી રહ્યો છે. આ પછી ‘હર હર મહાદેવ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ભજન અને શંખના ગડગડાટથી વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની ગયું હતું.


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લેશે. અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા દેશ દુનિયા થી મહેમાનો મુંબઈ પહોંચી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version