Amitabh and Abhishek: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નું નામ ગિનિસ બુકમાં નોંધાયું, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

Amitabh and Abhishek: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડ ની પ્રખ્યાત પિતા પુત્ર ની જોડી છે. પરંતુ શું તમને ખબર છે ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ પિતા-પુત્રની જોડી છે જેમના નામ ગિનિસ બુકમાં નોંધાયેલા છે.

by Zalak Parikh
Amitabh and Abhishek Bachchan hold a Guinness World Record

News Continuous Bureau | Mumbai 

Amitabh and Abhishek: અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મહાનાયક છે. અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન નો પુત્ર છે અને એક અભિનેતા પણ છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડ ની પ્રખ્યાત પિતા પુત્ર ની જોડી છે.પરંતુ શું તમને ખબર છે ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ પિતા-પુત્રની જોડી છે જેમના નામ ગિનિસ બુકમાં નોંધાયેલા છે.જેનું કારણ જાણી તમે પણ દંગ રહી જશો. 

આ સમાચાર પણ વાંચો : Coldplay concert: બ્રિટિશ ગાયક ક્રિસ માર્ટિને જીત્યા ભારતીયો ના દિલ, કોલ્ડપ્લે માં ગાયું આ ગીત

અમિતાભ અને અભિષેક નું નામ ગિનીસબુક માં નોંધાયું 

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનું નામ તેમની ફિલ્મ ‘પા’ ને કારણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને પોતાના પિતા એટલે કે અમિતાભ બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. અને પિતા અમિતાભે પુત્રની ભૂમિકા ભજવી હતી.ફિલ્મ ઉદ્યોગમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ દીકરાએ તેના પિતાના પિતાની ભૂમિકા ભજવી હતી.


અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ફિલ્મ જગતમાં એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમના નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે ‘પા’ ફિલ્મ વર્ષ 2009 માં આવી હતી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More