Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચને ખાસ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ

Amitabh bachchan: દેશભર માં લોકો દિવાળી ની ઉજવણી કરી રહ્યા છે. હવે આ કડી માં સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન નું પણ નામ જોડાઈ ચૂક્યું છે.બિગ બીએ સોશિયલ મીડિયા પરથી પોતાની એક તસવીર શેર કરી છે.અને ચાહકો ને દિવાળી ની શુભેચ્છા પાઠવી છે.

amitabh bachchan diwali warm wishes to fans big b shares post

amitabh bachchan diwali warm wishes to fans big b shares post

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: દેશભર માં દિવાળી નો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.બોલિવૂડમાં પણ આ તહેવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. બોલિવૂડ સ્ટાર્સ દિવાળી પાર્ટી માં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ દરમિયાન રવિવારે લોકો એ પોતપોતાના ઘર ઓફિસમા અને કામ ના સ્થળ પર માતા લક્ષ્મીની પૂજા કરી હતી.આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર દિવાળી ની શુભેચ્છા પથ્વી હતી. હવે આ કદી માં સદી ના મહાનયક અમિતાભ બચ્ચન પર જોડાઈ ચુક્યા છે.  અમિતાભ બચ્ચન ને સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ને તેમના ચાહકો ને દિવાળી ની શુભેચ્છા પાઠવી છે

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચન ની પોસ્ટ 

અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પરથી પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ સફેદ કુર્તા પાયજામા અને શાલ પહેરીને મંદિરની સામે ઉભા રહીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને આ તસવીરની સાથે કેપ્શન લખ્યું છે, ‘દિવાળી ની ખુબ ખુબ શુભકામનાઓ’. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચનની આ તસવીર તેમના મુંબઈના ઘર ‘જલસા’ની છે. 


તમને જણાવી દઈએ કે, બોલિવૂડ ના શહેનશાહ અમિતાભ બચ્ચનના ઉંમરના આ તબક્કે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. બિગ બી અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. 

આ સમાચાર પણ વાંચો : PM Narendra modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ક્ષેત્રમાં પણ લહેરાવ્યો ઝંડો,આ કામ માટે ગ્રેમી એવોર્ડ્સમાં મળ્યું નોમિનેશન, જાણો વિગત

 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version