Site icon

Amitabh Bachchan: અમદાવાદ પ્લેન ક્રેશ પર પોસ્ટ કરી ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યા અમિતાભ બચ્ચન, બિગ બી ને લોકો એ કહી આવી વાત

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને તેમના એક્સ પર અમદાવાદ પ્લેન ક્રેશ પર એક પોસ્ટ શેર કરી છે જેને લઈને લોકો તેમની પર નારાજ થઇ રહ્યા છે.

Amitabh Bachchan Late Tweet on Ahmedabad Plane Crash Sparks Backlash

Amitabh Bachchan Late Tweet on Ahmedabad Plane Crash Sparks Backlash

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan: 12 જૂને અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171નું દુર્ઘટનાગ્રસ્ત થવું એ દેશ માટે એક મોટો આઘાત હતો. 242 મુસાફરોમાંથી 241ના મૃત્યુ થયા હતા 13 જૂને બપોરે 12:53 વાગ્યે અમિતાભ બચ્ચન એ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું:–  “હે ભગવાન ! હે ભગવાન ! હે ભગવાન ! સ્તબ્ધ ! સુન્ન ! ઈશ્વર કૃપા ! હૃદયથી પ્રાર્થનાઓ !” તેમના મોડા પ્રતિસાદને લઈને સોશિયલ મીડિયા પર લોકો નારાજ થયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur: કરોડપતિ અહીં અરબોપતિ હતો કરિશ્મા કપૂર નો પૂર્વ પતિ, જાણો મૃત્યુ પછી તેમણે પાછળ કેટલી સંપત્તિ છોડી?

“મહાનાયક હવે જાગ્યા?” – યુઝર્સના સવાલ

લોકોએ અમિતાભ ના ટ્વીટ પર કમેન્ટ કરીને પૂછ્યું કે જ્યારે સમગ્ર દેશ શોકમાં ડૂબેલો હતો, ત્યારે તેઓ ક્યાં હતા? એક યુઝરે લખ્યું: “જ્યારે આકાશમાંથી મૃતદેહો વરસી રહ્યા હતા, ત્યારે મહાનાયકની ઊંઘ તૂટી… હવે ‘સ્તબ્ધ’ અને ‘સુન્ન’ થઈને ટ્વીટ કર્યું?”બીજાએ લખ્યું: “ઘટના ગઈકાલે થઈ, ટ્વીટ આજે… જયા જીએ ના પાડી હતી?”


 

12 જૂને બપોરે 1:38 વાગ્યે એર ઇન્ડિયા ની ફ્લાઇટ અમદાવાદ થી લંડન જવા રવાના થઈ હતી. ટેકઓફ પછી તરત જ વિમાન મેઘાણીનગર નજીકના સરકારી હોસ્પિટલના હોસ્ટેલ પર તૂટી પડ્યું માત્ર એક મુસાફર જીવતો બચ્યો – વિશ્વાસકુમાર રમેશ, તેઓ સીટ નંબર 11A પર બેઠેલા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar Star Cast Fees: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારોએ લીધી કરોડોમાં સેલેરી, જાણો દરેક એક્ટરની ફીનું લિસ્ટ
Ranveer Singh: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહનો મોંઘો શોખ! હમઝાના પાત્ર માટે પહેરી અધધ આટલી મોંઘી ઘડિયાળ; સ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો ફિદા
Madhubala Biopic: અનીત પડ્ડા નહીં, તો કોણ? મધુબાલાના રોલ માટે સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનું નામ થયું ટ્રેન્ડ; ફેન્સે મેકર્સ પાસે કરી મોટી માંગ
Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
Exit mobile version