Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ના ફેન્સ ને મળ્યું સરપ્રાઈઝ, ઘરના આ સદસ્ય સાથે ચાહકો ને મળ્યા બિગ બી

Amitabh bachchan: અમિતાભ બચ્ચન દર રવિવાર ની જેમ આ રવિવારે પણ તેમના ફેન્સ ને મળવા તેમના બંગલા જલસા ની બહાર આવ્યા હતા. પરતંતુ આ વખતે અમિતાભ બચ્ચન એકલા નહોતા તેમની સાથે તેમનો પૌત્ર અગસ્તય નંદા પણ હતો જેને ફિલ્મ ધ આર્ચીઝ થી એક્ટિંગ કરિયર માં ડેબ્યુ કર્યું છે.

amitabh bachchan meet fans with grandson agastya nanda

amitabh bachchan meet fans with grandson agastya nanda

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan:  બોલિવૂડ ના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ફેન્સને તેમના બંગલા ની બહાર મળે છે. દર વખતની જેમ ગયા રવિવારે પણ અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળ્યા હતા પરંતુ આ વખતે ચાહકો ને બિગ બી સાથે એક સરપ્રાઈઝ મળ્યું હતું. આ વખતે અમિતાભ બચ્ચન એકલા નહોતા તે તેમના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે હતા. અગસ્ત્ય નંદા એ તેના નાના નો વારસો આગળ વધાર્યો છે અગસ્ત્ય નંદા એ ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. 

Join Our WhatsApp Community

 

અગસ્ત્ય નંદા સાથે ચાહકો ને મળ્યા અમિતાભ બચ્ચન 

દર રવિવાર ની એમ આ રવિવારે પણ અમિતાભ બચ્ચન ના બંગલા જલસા ની બહાર ચાહકો ની ભીડ એકઠા થઇ હતી. દર રવિવારે વ્હાહકો ને મળવા અમિતાભ બચ્ચન તેમના ઘર ની બહાર આવે છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચન ની રાહ જોઈ રહેલા ચાહકો ને એક સરપ્રાઈઝ મળ્યું હતું. આ વખતે નાના ની જેમ સ્ટારડમ નો સ્વાદ ચાખવા અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન સાથે ચાહકો ને મળવા બિગ બી સાથે આવ્યો હતો.


અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર પર બે તસવીરો શેર કરી છે. જેમાં તેમની સાથે અગસ્ત્ય નંદા પણ ચાહકો ને મળતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને લાલ ફૂલ ની ઈમોજી સાથે લખ્યું ‘સુનો’. તમને જણાવી દઈએ કે અગસ્ત્ય નંદા શ્વેતા નંદા ને નિખિલ નંદા નો દીકરો છે તેને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Junior Mehmood : “મારે એકવાર મળવું છે”.. કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે જુનિયર મહેમૂદની શું હતી છેલ્લી ઈચ્છા? જાણો વિગતે અહીં..

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version