Site icon

Amitabh bachchan: રામ ભક્તિ માં લીન જોવા મળ્યા અમિતાભ બચ્ચન, રામલલ્લા ના દર્શન કરવા બીજી વાર અયોધ્યા પહોંચ્યા બિગ બી

Amitabh bachchan: 22 જાન્યુઆરી એ અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા માં અમિતાભ બચ્ચને ભાગ લીધો હતો. આ દરમિયાન રામલલ્લા ના દર્શન કરીને અમિતાભ બચ્ચન ખુશ થઇ ગયા હતા. હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચ્યા છે જ્યાં તેમને રામલલ્લા ના દર્શન પણ કર્યા

amitabh bachchan reached ayodhya for second time

amitabh bachchan reached ayodhya for second time

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: 22 જાન્યુઆરી એ અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા માં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી એ હાજરી આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન પણ સામેલ હતા. આ દરમિયાન રામલલ્લા ના દર્શન કરી ને અમિતાભ બચ્ચન ખુશ થઇ ગયા હતા. હવે ફરી એકવખત અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેમને રામલલ્લાના દરબારમાં દર્શન અને પૂજા પણ કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hema malini: એશા દેઓલ ના છૂટાછેડા ના સમાચાર વચ્ચે હેમા માલિની નો જૂનો વિડીયો થયો વાયરલ, આંખ માં આંસુ સાથે દીકરી અને જમાઈ વિશે કહી આવી વાત

અમિતાભ બચ્ચન પહોંચ્યા અયોધ્યા 

રામલલ્લાના દર્શન અને પૂજા કર્યા બાદ અમિતાભ બચ્ચન અયોધ્યા ડિવિઝન ના કમિશનર ના ઘરે લાંબો સમય રોકાયા હતા. આ દરમિયાન ઘણા અધિકારીઓ તેમના પરિવાર સાથે અમિતાભ બચ્ચન ને મળવા આવ્યા  હતા. ત્યારબાદ  અમિતાભ બચ્ચને એક પ્રખ્યાત જવેલરી શો રૂમ નું ઉદ્ધાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.


ઉદ્ઘાટન ના કાર્યક્રમ બાદ અમિતાભ બચ્ચને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું, ‘અમે 22મી જાન્યુઆરીએ આવ્યા હતા અને આજે ફરી આવ્યા છીએ. મને લાગે છે કે હવે અહીં આવવું અને જવું સતત રહેશે. ઘણા લોકો કહે છે કે તમે આવ-જા નહીં કરો તો તમારી સાથે સંબંધ કેવી રીતે વધશે. બાબુજીએ એક વખત અમને એક નાની વાત કહી હતી. અમારો જન્મ અલ્હાબાદમાં થયો હતો. ત્યાર બાદ અમે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં રહેતા હતા, તેથી અમે ક્યાં રહેવું જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી. તમે ઉત્તર પ્રદેશના છો, તેથી તેમણે કહ્યું કે હાથી ઘૂમે ગાવ. ગાવ  જેકે હાથી ઓકે બોટ… એ વાત સાચી છે કે અમે દિલ્હી, કોલકાતા, મુંબઈમાં રહેતા હતા, પણ અમે જ્યાં રહેતા ત્યાં અમને છોરા ગંગા કિનારે વાલા કહેવામાં આવતા.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version