Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની એક પોસ્ટ પર નારાજ થયા ઐશ્વર્યા રાય બચ્ચન ના ફેન્સ, સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે બિગ બી ને ટ્રોલ

Amitabh bachchan: અમિતાભ બચ્ચને બંટી ઔર બબલી ને 19 વર્ષ પુરા થતા તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેને લઈને ઐશ્વર્યા રાય બચ્ચન ના ફેન્સ નારાજ થયા છે અને બિગ બી ને ટ્રોલ કરી રહ્યા છે.

amitabh bachchan skip mentioning aishwarya rai name in post

amitabh bachchan skip mentioning aishwarya rai name in post

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે તેમના બ્લોગ દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. છેલ્લા ઘણા સમય થી બચ્ચન પરિવાર માં અણબનાવ ના અહેવાલો આવી રહ્યા છે. ઘણા સમયથી બચ્ચન પરિવારના સભ્યો ઐશ્વર્યા વિશે વાત કરતા નથી અને તેની અવગણના કરે છે.આ વાત ને હવા આપવાનું કામ અમિતાભ બચ્ચન ની એક પોસ્ટ એ કર્યું છે. વાસ્તવ માં અમિતાભ બચ્ચને બંટી ઔર બબલી ને 19 વર્ષ પુરા થતા તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેને લઈને ઐશ્વર્યા રાય બચ્ચન ના ફેન્સ નારાજ થયા છે અને બિગ બી ને ટ્રોલ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Randeep hooda: રણદીપ હુડ્ડાએ સાવરકરની 141મી જન્મજયંતિ પર કર્યું આ કામ, પત્ની લીન લેશરામ પણ સાથે મળી જોવા

અમિતાભ બચ્ચન ની પોસ્ટ 

બંટી ઔર બબલી ને 19 વર્ષ પૂર્ણ થતા અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ ગીત એટલું લોકપ્રિય થયું કે આજે પણ તેને એટલો પ્રેમ મળે છે અને સૌથી સારી ક્ષણ એ હતી જ્યારે અમે તેને સ્ટેજ પર લાઇવ પરફોર્મ કર્યું.’ આ પોસ્ટ માં અમિતાભ બચ્ચન ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે વિશે વાત કરી રહ્યા છે આ ગીત માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન હતા. પરંતુ અમિતાભ બચ્ચને ન તો ઐશ્વર્યા વિશે વાત કરી અને ન તો તેને ટેગ કરી, જેના કારણે ફેન્સ ખૂબ નિરાશ થયા.


તમને જણાવી દઈએ કે કજરારે ગીત માં ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલ માં હતી અને અમિતાભ અને અભિષેક તેના સ્પોર્ટિંગ માં હતા. અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું,’આ ગીતમાં ઐશ્વર્યા પણ છે, તમે તેને ટેગ નથી કર્યું અને માત્ર દીકરાને ટેગ કર્યું છે. તમે અને તમારું કુટુંબ તેમને કેવી રીતે બાજુમાં મૂકે છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તે ખૂબ જ પ્રતિભાશાળી છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ayushmann Khurrana Saddi Gali New Version : આયુષ્માન ખુરાનાએ જીતી લીધા ફેન્સના દિલ! ‘સાડ્ડી ગલી’નું અણસાંભળેલું વર્ઝન કર્યું રિલીઝ; જૂની યાદો તાજી કરી આપ્યું ખાસ વચન
Divyanka Tripathi Pregnant News: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે બંધાશે પારણું! લગ્નના 10 વર્ષ બાદ એક્ટ્રેસ આપશે ‘ગુડ ન્યૂઝ’, પરિવારમાં ખુશીનો માહોલ
Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Exit mobile version