Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત

Amitabh bachchan: અમિતાભ બચ્ચન 81 વર્ષના થઇ ગયા છે. તેમને બોલિવૂડના મેગાસ્ટાર પણ કહેવામાં આવે છે. હવે અમિતાભ બચ્ચન ને ઇન્ડસ્ટ્રી માં તેમના યોગદાન બદલ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

amitabh bachchan will be honoured with lata deenanath mangeshkar award

amitabh bachchan will be honoured with lata deenanath mangeshkar award

News Continuous Bureau | Mumbai 

 Amitabh bachchan: બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ વર્ષનો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 24 એપ્રિલ 2024 ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર ની 82મી પુણ્યતિથિએ આપવામાં આવશે. આ સાથે જ બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ને પણ સ્પેશિયલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે અભિનેતા અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Nita Ambani: શું તમે નીતા અંબાણી નું સાડીનું કલેક્શન જોયું છે? અહીં જુઓ લાખો-કરોડો રૂપિયાની સાડીઓ… અને તેની વચ્ચે નીતા અંબાણી નું જાજરમાન વ્યક્તિત્વ

અમિતાભ બચ્ચન ને મળશે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 

આ વર્ષે, માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર, આ સન્માન અમિતાભ બચ્ચનને સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. અમિતાભ બચ્ચન ની સાથે રણદીપ હુડાને ફિલ્મ મેકિંગ એવોર્ડ, એઆર રહેમાનને સંગીત, પદ્મિની કોલ્હાપુરેને સિનેમા, ગાલિબ ડ્રામાને મોહન વાળા એવોર્ડ (નાટક નિર્માણ), દીપસ્તંભ ફાઉન્ડેશન મનોબલને આનંદમયી એવોર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ તમામ એવોર્ડ 24 એપ્રિલ 2024ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર આપવામાં આવશે.

 

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version