Site icon

Amitabh bachchan: જાણો અમિતાભ બચ્ચને તેમની તાજેતર ની પોસ્ટ માં એવું તે શું લખ્યું કે તેમના ચાહકો ને થઈ ચિંતા

Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અમિતાભ બચ્ચન અવારનવાર તેમના ચાહકો સાથે પોસ્ટ શેર કરતા રહે છે. હવે અમિતાભ બચ્ચન ની તાજેતર ની પોસ્ટ એ ચાહકો ને ચિંતિત કર્યા છે.

amitabh bachchans cryptic post leaves fans worried

amitabh bachchans cryptic post leaves fans worried

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન બોલિવૂડ માં મેગા સ્ટાર છે. અમિતાભ બચ્ચન ની ફેન ફોલોઈંગ માત્ર દેશ માં જ નહીં વિદેશમાં પણ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અમિતાભ બચ્ચન અવારનવાર તેમના ચાહકો સાથે પોસ્ટ શેર કરતા રહે છે.હવે અમિતાભ બચ્ચન ની તાજેતર ની પોસ્ટ એ ચાહકો ને ચિંતિત કર્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sushant singh rajput murder case: સુશાંત સિંહ રાજપૂત ના કેસ માં આવ્યો નવો વળાંક, મહારાષ્ટ્ર ના આ રાજકારણી સામે હાઇકોર્ટમાં દાખલ થઇ અરજી

અમિતાભ બચ્ચની પોસ્ટ કર્યા ચાહકો ને ચિંતત 

અમિતાભ બચ્ચને તેમના X (ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘જવાનો સમય થઈ ગયો છે’. અભિનેતાની આ પોસ્ટ વાંચ્યા પછી, ચાહકો તેમને લઈને ચિંતિત થઇ રહ્યા છે. અને તેમને આ લખવાનું કારણ પૂછી રહ્યા છે.


એક યુઝરે લખ્યું,  ‘સર, ક્યાં જવાનો સમય આવી ગયો છે?’ બીજા એકે લખ્યું, ‘આવું ના કહો, તમે મેગાસ્ટાર છો.’ ત્રીજા એ લખ્યું, ‘સર, આવું ના લખો,’ અન્ય એકે લખ્યું, ‘સર, તમે શું લખી રહ્યા છો?’ તમારો મતલબ શું છે?’ અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ એ તેમના ચાહકો માં ચિતા ઉત્પન્ન કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Star Cast Fees: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારોએ લીધી કરોડોમાં સેલેરી, જાણો દરેક એક્ટરની ફીનું લિસ્ટ
Ranveer Singh: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહનો મોંઘો શોખ! હમઝાના પાત્ર માટે પહેરી અધધ આટલી મોંઘી ઘડિયાળ; સ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો ફિદા
Madhubala Biopic: અનીત પડ્ડા નહીં, તો કોણ? મધુબાલાના રોલ માટે સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનું નામ થયું ટ્રેન્ડ; ફેન્સે મેકર્સ પાસે કરી મોટી માંગ
Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
Exit mobile version