Site icon

અમૂલ ઈન્ડિયાએ આ ખાસ રીતે પાઠવ્યા રણબીર-આલિયાને લગ્ન ના અભિનંદન

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ગયા છે. હવે આ કપલ સત્તાવાર રીતે પતિ-પત્ની(husband-wife) બની ગયું છે. વાસ્તુ (Vastu)એપાર્ટમેન્ટમાં બંનેએ કેટલાક મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા. આલિયા-રણબીરના લગ્નને (Ranbir-Alia wedding)લઈને સોશિયલ મીડિયા(Social media) પર ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક જણ અલગ અલગ રીતે કપલને તેમના લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અમૂલ ઈન્ડિયાની(Amul India) પોસ્ટ વાયરલ (Viral)થઈ રહી છે. અમૂલ ઈન્ડિયાએ (Amul India)વર-કન્યાને ખાસ રીતે લગ્નની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં (post)તેણે એક લાઈન લખી છે સાથે જ અમૂલ બટર(Amul butter) ખાતા વર-કન્યાનો કાલ્પનિક ફોટો પણ બનાવ્યો છે.

Join Our WhatsApp Community

અમૂલ ઈન્ડિયાએ(Amul India) ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ(Instagram) હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓએ લગ્નનું કાર્ટૂન(Cartoon) બનાવ્યું છે. આમાં, વર કન્યાને અમુલ બટર(Amul butter) ખવડાવી રહ્યો છે. આ ફોટા સાથે સ્લોગન લખવામાં આવ્યું છે – 'પટ મંગની ભટ્ટ લગ્ન'. આ સિવાય કેપ્શનમાં(keption) લખ્યું છે, 'અમૂલ ટોપિકલઃ ધ આલિયા-રણબીર વેડિંગ!'

આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન અને અજય દેવગન પછી વિમલની જાહેરાતમાં થઇ બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની એન્ટ્રી, જાણો વિગત, જુઓ વિડિયો

રણબીર-આલિયા(Ranbir-Alia wedding) 14મી એપ્રિલે ‘વાસ્તુ’ (Vastu)એપાર્ટમેન્ટમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલના લગ્નમાં લગભગ 30-35 લોકોએ હાજરી આપી હતી. આ લગ્નમાં બોલિવૂડની(Bollywood celebs) કેટલીક હસ્તીઓ અને નજીકના મિત્રો તથા કપલના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ સિવાય આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા અંબાણી સાથે લગ્નમાં પહોંચ્યા હતા.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version