News Continuous Bureau | Mumbai
Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રથમ પ્રિ વેડિંગ ફંક્શન માર્ચ મહિનામાં ગુજરાત ના જામનગર માં યોજાયા હતા.હવે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. આ ફંક્શન નું આયોજન એક ક્રુઝ પર કરવામાં આવ્યું છે. કપલ જુલાઈ મહિના માં લગ્ન કરવાના છે એ તો બધા ને ખબર હતી પરંતુ જુલાઈ મહિના ની કઈ તારીખે લગ્ન કરવાના છે અને તેઓ લગ્ન ક્યાં કરવાના છે તે માહિતી સામે આવી નહોતી, હવે અનંત અને રાધિકા ના લગ્ન ની તારીખ અને સ્થળ બંને ની વિગત સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો: Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં મનોરંજન નો ડબલ ડોઝ, ગુરુ રંધાવા સાથે આ વિદેશી ગાયક કરશે પરફોર્મ
અનંત અને રાધિકા ના લગ્ન ની તારીખ અને સ્થળ
મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના લગ્ન ની ઉજવણી 12 જુલાઈ થી 14 જુલાઈ ચાલશે. આ તમામ ઈવેન્ટ્સ મુંબઈમાં મુકેશ અંબાણીના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.રિપોર્ટ મુજબ શુભ લગ્ન સમારોહ પ્રથમ દિવસે 12મી જુલાઈના યોજાશે અને તેના માટે ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.બીજા દિવસે 13મી જુલાઈએ આશીર્વાદ સમારંભ થશે અને તેના માટે ભારતીય ઔપચારિક ડ્રેસ કોડ હશે. જ્યારે 14મી જુલાઇના રોજ મંગલ ઉત્સવ અથવા વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે અને મહેમાનો ભારતીય ચીક ડ્રેસ કોડ સાથે આવશે.
Anant Ambani and Radhika’s Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way.
The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh… pic.twitter.com/YKnaAIAs7o
— ANI (@ANI) May 30, 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ નું આયોજન વધુ મજેદાર રીતે કરવામાં આવી રહ્યું છે.આ ફંક્શન ના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)