Site icon

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં સેલેબ્સ એ કર્યો ખુબ હંગામો, રણબીર એ લગાવી આલિયા ને ફટકાર તો જાહ્નવી એ કરી સારા ને ઇગ્નોર, જાણો અંદર ની વાત

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે સોશિયલ મીડિયા પર આ લગ્ન ના અંદર શું થયું તે સામે આવી રહ્યું છે ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સ ના ઝગડા

Anant and Radhika wedding controversy ranbir scoled alia janhvi ignored sara

Anant and Radhika wedding controversy ranbir scoled alia janhvi ignored sara

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.આ લગ્ન માં કપૂર પરિવાર, ખાન પરિવાર, બચ્ચન પરિવાર જેવા ઘણા બોલિવૂડ સેલેબ્રિટીઓ એ હાજરી આપી હતી.  હવે સોશિયલ મીડિયા પર આ લગ્ન ના અંદર શું થયું તે સામે આવી રહ્યું છે ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સ ના ઝગડા

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Natasha stankovic and hardik pandya: નતાશા અને હાર્દિક પંડ્યા એ કન્ફર્મ કર્યા તેમના છૂટાછેડા, મીડિયા ને કરી વિનંતી

અનંત અને રાધિકા ના લગ્ન ની અંદર ની વાત 

તાજેતરના રેડિટ થ્રેડે સોશિયલ મીડિયા પર એક એવા વ્યક્તિના સનસનાટીભર્યા દાવાઓને વેગ આપ્યો છે જેણે  અંબાણી લગ્નમાં કથિત રીતે સ્ટાફ મેમ્બર તરીકે કામ કર્યું હતું.તે વ્યક્તિ દાવો કરે છે કે રણબીર કપૂરે તેની પત્ની આલિયા ભટ્ટને ‘વ્યવસ્થિત રીતે વર્તવા’ કહ્યું હતું. શાહરૂખ અને ગૌરી ખાન લગ્નની ઉજવણીના પહેલા દિવસે દલીલ કરી રહ્યા હતા, તેમજ  જયા બચ્ચન અને કૃતિ સેનન વચ્ચે પણ કોઈ વાત ને લઈને દલીલ થઈ હતી. જયારે ખુશી કપૂર અનંત ની જાન માં ભાવુક થઇ હતી ત્યારે ખુશી ને તેના કથિત બોયફ્રેન્ડ વેદાંગ રૈનાએ કાળજી લીધી હતી. સુહાના ખાને મોટાભાગનો સમય તેના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે વિતાવ્યો હતો.

Some Inside Tea from Ambani Wedding
byu/AutoModerator inBollyBlindsNGossip


દીપિકા પાદુકોણે પણ આ લગ્ન માં તેનો ઘણો સમય તેની માતા સાથે વિતાવ્યો હતો. જયારે કે અમિતાભ બચ્ચન કિમ કાર્દશિયન ના દીવાના થયા હતા.આ સાથે જ જાહ્નવી કપૂર પણ સારા અલી ખાન ને ઇગ્નોર કરતી જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version