News Continuous Bureau | Mumbai
Anant and Radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. હવે રાધિકા મિસ મર્ચન્ટ માંથી મિસિસ અનંત અંબાણી બની ગઈ છે.આ લગ્ન માં આ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સ ઉપરાંત રાજકારણ, રમતગમત અને બિઝનેસ ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રાધિકા અને અનંતના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.હવે અનંત અને રાધિકા ના ડેરા નો વિડીયો સામે આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Anant and radhika mehndi ceremony: અનંત અને રાધિકા ની શિવ પૂજા અને મહેંદી સેરેમની માં નીતા અંબાણી ના લુકે લૂંટી લાઈમલાઈટ, બિઝનેસ વુમને પહેરેલા બ્લાઉઝ ની ખાસિયત જાણી તમે પણ રહી જશો દંગ
અનંત અને રાધિકા ના ફેરા નો વિડીયો
અનંત અને રાધિકા ના લગ્નનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા ગુજરાતી વિધિ મુજબ સાત ફેરા લઇ રહ્યા છે ફેરા દરમિયાન રાધિકા ના માતા પિતા અને અનંત ના માતા પિતા ત્યાં હાજર હતા. દરેક લોકો કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
અનંત અને રાધિકાના લગ્નમાં બોલિવૂડ, રાજકારણ, બિઝનેસ, ખેલ અને લગભગ દરેક ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.